Categories: ભક્તિ

દુર્ગા પૂજામાં પાનનું મહત્વ, કેમ એક પાન પ્રસાદમાં જરૂર રાખવું જોઈએ

પૂજામાં પાનના પાદડાનું રાખવું અતિ શુભ હોય છે, પાન પાદડાની સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે આખું બનાવેલું પાન ચઢાવવામાં આવે તો જગદંબા ખૂબ પ્રસન્ન થાય છે અને જાતકના જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર. પાનના પાદડાઓમાં વિભિવન્ન દેવી-દેવતાઓનો વાસ છે. ખરેખર, આ એક પાનમાં બ્રહ્માંડના દેવી-દેવતી વાસ કરે છે. આ માટે દેવી ભગવતીની પૂજામાં પાન અર્પણ કરવું જોઈએ.

આવો ચૂનોવાળુુ પૂજામાં અર્પણ કરવું પાન
એક જ પાનમાં સંસારના સંપૂર્ણ દેવી-દેવતાનો વાસ હોવાના કારણે તે પૂજા સામગ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ પૂજા સામ્રગી માટે પાનના પાદડાને પસંદ કરવા માટે વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. માન્યતા અનુસાર, કાણાં વાળા, સુકાયેલુ તેમજ વચલો ભાગ તૂટેલા પાનના પાદડું સમાગ્રી માટે ક્યારેય પણ ઉપયોગમાં ન લો. પાનનું પાદડું હંમેશા આખું, સુકેલુ ન હોવું જોઈએ નહીં તો આથી વ્યક્તિની પૂજા ફળતી નથી.

દક્ષિણ ભારતીય માતાજીને આમ અર્પણ કરે છે પાન
દક્ષિણ ભારતમાં તો પાનના વચ્ચે પાદડાના બીજ સાથે જ એક રૂપિયાનો સિક્કો રાખી ભગવાનને ચઢાવવામાં આવે છે. અહીં કોઈ પણ શુભ પ્રસંગમાં ભગવાનને પ્રાર્થના કરતા સમય પાનના અંદર પાદડાના બીજ તેમજ એક રૂપિયાનો સિક્કા રાખવામાં આવે છે.

કન્યાઓને ખવાડાવો પાન, ધન લાભ થશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને વારંવાર બિઝનેસમાં હાનિ થઈ રહી છે તો દેવી ભગવતીને પાનનું બીડું ચઢાવો. આ માટે કોઈ મંદિરમાં અથવા ઘરમાં જ સવારે નિયમિત રીતે માતા દુર્ગાને પ્રણામ કરી અને પાનનુ બીડુ અર્પણ કરો. આ સાથે માતાજીને પોતાની જવાબદારી અને સમસ્યાઓનું બીડું સોપી દો. પ્રાર્થના કરો કે તે જે પણ તમારા માટે ઉચિત હશે તે કરે. પરંતુ કયારેય કોઈનું ખરાબ ન વિચારો. મનમાં હંમેશા જ પવિત્ર ભાવના રાખો. જે બાદ 9 કન્યાઓને એક-અએક મીઠું પાનનું બીડુ ખવાડાવો.

ગણેશજીને આવું ચઢાવો પાન, થશે બધાં કામ
જો તમારા કામમાં ઘણીવાર વિઘ્ન આવી રહ્યું છે તો વિઘ્ન હર્તાને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. ગણશેજીને પાનનું બીડુ ચઢાવવાથી સફળતા મળશ. આ માટે કોઈ પણ દિવસ સવારે સ્નાન કરી શ્રીગણેશજીના મંદિર દઈ ઘરમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના સામે સિંદૂરમાં ઘી મિક્સ અથવા કુમકુમથી રંગાયેલા ચોખાથી સોથિયો બનાવો. તેના પર લાલ દોરાથી એક સોપારી વિંટોળી રાખી દો. તેના પછી નિયમિત રીતે તે સોપારીની પૂજા કરો. માન્યતા છે કે વિધિ-પૂર્વક કરવામાં આવેલી સોપારીની પૂજાથી ગણેશજી શીઘ્ર જ પ્રકટ થાય છે.

હનુમાનજીને અર્પણ કરો આ વિશેષ પાન
હનુમાનજીને મંળવાર, શનિવાર તેમજ ફરી હનુમાન જંયતીના દિવસ પાન અર્પણ કરવું જોઈએ. આ માટે ઘરના પૂજા સ્થળમાં તેલ, બેસન અને અદડના લોટથી હનુમાનજીની મૂર્તિ બનાવો અને તેમની પ્રતિષ્ઠા કરી તેના સામે તેલ અને ઘીનો દીવો પ્રગટાવો. જે બાદ વિધિ પૂર્વક પૂજા-પાઠ કરી ધૂપ દીવો સળગાવો અને મીઠાયનો ભોગ ચઢાવો. જે બાદ 27 પાનના પાદડમાં ગુલકંદ, વરિયાળી, નારિયળનું ખમણ અને કટ કરેલા ગુલાબનું ફૂલનુ બીડું બનાવો અને તેને હનુમાનજીને અર્પણ કરો. પરંતુ તેમાં ભૂલથી પણ ચૂનો અથવા સોપારી ન રાખો. જે બાદ પોતાની સમસ્યા કહો અને તેના નિવારણની પ્રાર્થના કરો.

આમ બનાવો બીડું અને શિવજીને કરો અર્પણ
ભગવાન શિવને પણ પાન અતિ પ્રિય છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર, શિવલિંગ પર કોઈ પણ સોમવારને અથવા શ્રાવણ માસના સોમવારમાં પાનનું બીડું ચઢાવો. માન્યતા છે કે પાનનું બીડુ અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ માટે સૌથી પહેલા ભોળાનાથને વિધિ-વિધાનથી પૂજા કરો અને આ પછી કાથો, ગુલકંદ, વરિયાળી, નારિયળનું કમણ અને ગુલાબની પાંખડી નાંખી પાનનું બીડું બનાવી અને શિવજીને પોતાની મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021