કેરિયરમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય સુધી પહોચાડશે આ 5 મંત્રો, જાણો તમે પણ

કેરિયરમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય સુધી પહોચાડશે આ 5 મંત્રો, જાણો તમે પણ

સિવિલ સર્વિસમાં કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તેમનુ નામ પણ ફાઈનલ લીસ્ટ આવી જાય. એટલા માટે તે કઠિન પરિશ્રમથી લઈ લોકો દરેક પ્રકારની તકલીફોના સામનો કરવા માટે તૈયાર રહે છે, પરંતુ ટૂંક સમયમાં સફળતા તેના હાથે લાગે છે, જે પોતાને સફળ હોવાની રીત સમજે છે. યૂપીએસસીના ઘણાં ટોપર્સે પણ સાક્ષાત્કારમાં આ વાત સ્વીકારી છે કે સફળતા તેને મળે છે જે પોતાનો માર્ગ ખૂદ નક્કી કરે છે. આમ તો સફળતાની કોઈ શોર્ટકટ નથી, પરંતુ જો તેમ એક રણનીતિના સાથે આગળ વધો છો તો તમારા માટે કામયાબી મળવી થોડી સરળ થઈ શકે છે. અહી અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં જોડાયેલ નૌયુવાનો માટે 5 એવી જરૂરી મંત્રો જણાવી રહ્યાં છે જે તમારા લક્ષ્ય સુધી પહોચાડવામાં મદદ કરશે.

તૈયારીની રણનીતિમાં ધ્યાન રાખો આ વાતો

1. એક વારમાં 50 મીનિટ સુધી અથવા તેથી ઓછો અભ્યાસ કરો. જે બાદ 10 મિનીટનો બ્રેક લો. એક શોધના અનુસાર, સતત 30 થી 50 મિનીટ સુધી જ ભણવું જોઈએ.

Advertisement

2. 80/20 ફોર્મુલા- તમારા વિયષના તે 20 ટકા ભાગને વધું મહત્વ આપવું જોઈએ. જોકે 80 ટકા મહત્વ રાખે છે. જ્યારે 80 ટકા હિસ્સા જે ફક્ત 20 ટકા મહત્વ રાખે છે તેને ઓછું મહત્વ આપવું જોઈએ.

3. મલ્ટી ટાસ્કિંગ ન કરો. એટલે કે એક સાથે ઘણાં કામ ન કરો. એક જ સમયમાં જ એક જ કરો. જે કામને લો તે જ કામ પર ધ્યાન આપો.

4. વિષયમાં કાર્યક્ષમતા હાંસિલ કરવી છે તો તેના વિશેષજ્ઞથી જ શીખો અથવા સલાહ લો. યૂટ્યૂબ, ફેસબૂક અને સ્કાઈપના સાથે જ વિષય વિશેષજ્ઞને પણ મળો.

Advertisement

5. હાથથી લખીને બનાવેલી નોટ-કમ્પ્યૂટર અથવા મોબાઈલ કોઈ ટોપીક પર નોટ બનાવવાની જગ્યાએ પેનથી નોટ કરો, કારણ કે જ્યારે તમે કઈંક નોટ કરવા માટે મોબાઈલ ખુલશો તો શક્ય છે કે તમે ફેસબુક ઓપન કરી અને તેના પર પોતાના સમય બરબાદ કરશો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *