વિચિત્ર પરંપરા: ભારતમાં અહીં કરાવવામાં આવે છે બે છોકરાઓના લગ્ન.. કારણ પણ ખતરનાક છે..

આપણી દિનિયા ખુબ મોટી છે. આ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે કે, જેના વિશે આજથી પહેલા ન તો તમે સાંભળ્યું હશે કે, ન તો વાંચ્યું હશે. આ દુનિયા ખુબ અલગ અને અજીબ હોય છે. જેના વિશે જાણ્યા બાદ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

આજે અમે આપને આવી જ એક અજીબ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખુબ અલગ તો છે જ પરંતુ અજીબ પણ છે. આપણી દુનિયામાં લગ્ન માટેના અનેક રિતી રિવાજ હોય છે. તેમાંથી કેટલીક એવી પણ પરંપરા છે જેના વિશે જાણ્યા પછી આપણે ચોંકી જઈએ છીએ. જોકે ત્યાંના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓના કારણે તેને આજે પણ નિભાવી રહ્યા છે.

આજે અમે આપને દુનિયાની એવી જ એક જગ્યાની પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને જાણ્યા પછી ચોંકી પણ જશો. આજે અમે આપને એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં બે છોકરાઓના લગ્ન કરાવવામાં આવે છે.

અમે વાત કરી રહ્યા છે. બેંગલુરુના ગ્રામીણ વિસ્તારોની. જ્યાં બે છોકરાઓના લગ્ન કરવાવા એક સામાન્ય વાત છે. આ એક એવી પરંપરા છે જેને ગુપ્ત રાખવામાં આવે છે. લોકોનું માનવું છે કે, આવું કરવાથી સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ પડે છે.

વરસાદ માટે કરાવવામાં આવતા અનોખા લગ્નમાં એક છોકરી દુલ્હનના પહેરવેશમાં તો બીજી છોકરો દુલ્હાના પહેરવેશમાં જોવા મળે છે. ત્યાર બાદ તે બંને છોકરાઓના લગ્ન કરાવી દેવામાં આવે છે. ગામના લોકોનું કહેવું છે કે, આ લગ્ન પુરતા પ્રમાણમાં વરસાદ લાવવા માટેની પૂજાનો એક ભાગ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021