આ છે દુનિયાનો સૌથી અજીબ તહેવાર, સ્ત્રીને પરપરુષ સાથે બનાવવો પડે છે સંબંધ

દુનિયાના અનેક દેશમાં અજીબો-ગરીબ તહેવારોની ઉજવવામાં આવે છે. જેમાંનો એક તહેવાર ‘પૉન’ પણ છે. આ તહેવારનું નામ જાણીને તમને આશ્ચર્ય થતું હશે પણ આ વાસ્તિવકતા છે. ઈન્ડોનેશિયા દ્વીપ પર આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ તહેવાર રજાના સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે. જેમાં ત્યાંના નાગરિકો અજાણ્યા લોકો સાથે સેક્સ કરે છે.

પરપુરુષ સાથે બનાવે છે સંબંધ

ઈન્ડોનેશિયામાં ‘પૉન’ નામથી રજાનો પર્વ ઉજવવામાં આવે છે. જે દરમિયાન લોકોને અજાણ્યા વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બનાવવો પડે છે. તમને આ વાંચી સહજ થતું હશે આવું કંઈ હોતું હશે… પણ વાસ્તિવકતા છે. આ તહેવાર જેટલો વિચિત્ર છે. એટલા તેના રિવાજો પણ વિચિત્ર છે. આ તહેવાર વર્ષમાં સાત વખત ઉજવવામાં આવે છે. એનો અર્થ છે કે, ત્યાંના લોકોને વર્ષમાં સાત વખત અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે.

બંને પક્ષોની મંજૂરીથી જ સંબંધ બાંધવો…

આ પર્વના કેટલાંક નિયમો પણ છે. જેનું સૌએ પાલન કરવું પડે છે. કારણ કે, આ પર્વ સ્થાનિય પરંપરા સાથે જોડાયેલો છે. જેથી સ્વભાવિક છે. તેના રિવોજો સ્થાનીય લોકો દ્વારા જ બનાવવામાં આવ્યાં છે. સ્થાનિક લોકો આ પર્વ માટે પર્વત પર પવિત્ર સ્થળ બનાવે છે. ત્યાં સેક્સ ફેસ્ટીવલ સાથે જોડાયેલા લોકો પણ આવે છે. બાદમાં ત્યાં પહોંચીને તેઓ એકબીજાને આકર્ષિત કરીને એકબીજાની સહમતિથી શારિરીક સંબંધ બાંધે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021