Categories: હેલ્થ

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે અપનાવો ઘરેલૂ ઉપાય, થશે અનેક ફાયદા….

એક ઉંમર બાદ સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થતાં હોય છે. એ પછી પીરિડિયસ કે, હોય શરીરનું વધવુ હોય. આવી આંતરિક સમસ્યાની તેમના શરીર પણ સ્પષ્ટ દેખાવા લાગે છે. સ્ટ્રેચ માર્ક્સના કારણે મહિલાને તેમને અનેક મુશ્કેલી વેઠવી પડે છે.
સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને વધુ વજન ધરાવતી છોકરીઓમાં જોવા મળે છે. આજે આપણે આ માર્ક્સને દૂર કરવા માટે ઘરેલું ઉપાય વિશે જાણીશું….

કુંવરપાઠુ

કુંવરપાઠુ સ્ત્રીઓની અનેક સમસ્યાઓનો ઘરેલૂ અને ગુણકારી ઉપાય છે. આ ઔષધિ સ્કીન માટે લાભદાયી ટોનિક છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા દૂર થાય છે. સૌથી પહેલા કુંવરપાઠુ ધોઈને સ્વચછ કરો. બાદમાં તેને વચ્ચેી કાપીને જરભવાળા ભાગને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યા પર હળવે હાથે ઘસો. ત્યારબાદ તેને સૂકવવા દો અને પછી સ્વચ્છ હાથે તેને સાફ કરી લો. આમ, આ રીતે તેનો રોજ ઉપયોગ કરવાથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા દૂર રહે છે. એટલું નહીં, ત્વચા કોમળ બને છે.

તેલ

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘણા તેલ બજારમાં વેચાઈ છે. આ તેલમાં જૈતુનનું તેલ, કોપરેલ અને સરસવનો પણ ઉપયોગ થાય છે. આ તેલમાંથી જે પણ સ્કીનને માફક આવે તેનાથી રોજ માલિશ કરો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી થોડાક જ દિવસમાં તમારી સ્કીન પર ફરક જોવા મળશે.

કોકો બટર

કોકો બટર એ ચામડી માટે એક પ્રાકૃતિક મોશ્ચોરાઈઝર નું કામ કરે છે. એજ કારણ છે કે એ બજાર માં મળતા ઘણા મોશ્ચોરાઈઝર માં શામેલ હોય છે. કોકો બટરને જૈતૂન ના તેલ સાથે મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર દિવસ માં બે વાર માલિશ કરો, એનાથી તમારા સ્ટ્રેચ માર્ક્સ હળવા થશે.

લીંબુનો રસ

લીંબુનો રસ દરેક પ્રકરાની શારિરીક સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે. લીંબુનો રસ કાઢીને તેને હાથથી સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી તે ધીરે-ધીરે માલિશ કરવી. થોડીવાર બાદ જ્યારે સૂકાઈ જાય પછી તને નવશેકા પાણીથી ધો નાખો.


બટેટાનો રસ

બટેટા ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. બટેટાના રસ માં ઘણા બધા તત્વો હોય છે જે સેલ્સ ની મરામત અને પુનઃસ્થાપના માં મદદરૂપ થાય છે. બટેટા અ રસ ને રેગુલર સ્ટ્રેચ માર્ક્સ પર લાગવી સુકાવા દઈ પાણી વડે ધોઈ લેવાથી સ્ટ્રેચ માર્ક્સ હળવા થઇ જશે.

ખાંડ 
ખાંડ નું ટેક્સચર દાણાદાર હોવાથી તે શરીરના અંગો ઉપરથી મૃત ત્વચાને કાઢવામાં મદદરૂપ થાય છે. થોડું પાણી, લીંબુનો રસ અને બદામનું તેલને એક ચમચી ખાંડ સાથે મિક્સ કરીને લેપ જેવું બનાવીને ધીમે ધીમે સ્ટ્રેચ માર્ક્સ ઉપર લગાવી માલિશ કરવી. ત્યારબાદ તેને સુકાવા દઈને તેને પાણીથી ધોઈ લો , આમ નિયમિત કરવાથી સ્ટ્રેચ માર્ક્સ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

વિટામિન ઈવાળું ઓઈલ…

3-4 વિટામિન ઇ કેપ્સ્યુલમાંથી તેલ કાઢો અને તેને 2 ચમચી નાળિયેર તેલ સાથે ભળી દો. ઓછામાં ઓછા 10 મિનિટ માટે વર્તુળ ગતિમાં સ્ટ્રેચ ગુણ અને મસાજ પર મિશ્રણને નિશ્ચિતપણે લાગુ કરો. ઠંડા પાણીની સફાઈ કરતા પહેલા અડધા કલાક સુધી મિશ્રણ તમારી ત્વચા પર રહેવા દો. પછી થોડીવાર બાદ તેને ધોઈ નાખો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021