Categories: દુનિયા

એક ક્લાસ માટે રોજ મોત સાથે પંગો લે છે આ બાળકો, ફોટો જોઈ તમારો શ્વાસ અધ્ધર થઈ જશે..

માતા-પિતા પોતાના બાળકોને સ્કુલ જવા માટે તેને નદી પાર કરવાની હોય તો પણ સ્કુલ જવા માટે કહે છે. માની લઈશું તે દિવસોમાં આવું કરવું પડતું જ્યારે ટેક્નોલેજી નહતી, પરંતુ જ્યારે ટેકનોલોજી જમાનામાં કોઈ બાળકને સ્કુલ જવા માટે મોતના મુખમાંથી પસાર થવું પડે તો એકલું ડરામણું લાગે. તો આજે અમે તમને જણાવી દઈએ કે ચીનની સ્કુલમાં બાળકોએ જવા માટે છેક 2,600 ફૂટની ઉંચાર પર ચઢવું પડે છે.

ચીનના દક્ષિણ-પશ્ચિમના એક 200 વર્ષ જૂના અથિલિયર નામના ગામમાં બાળકો પહાડ પર ચઢાવા મજબૂર થવું પડે છે. ગામની જનસંખ્યા ખૂબ ઓછી છે, ત્યાં માત્ર 7 પરિવાર જ રહે છે. ત્યાંના લોકો મરચું અને મકાઈ લગાવી પોતાનું પેટ ભરે છે.

અહીની સ્થાનીક સરકાર પાસે રોડ બનાવવા માટે પૂરતા પૈસા નથી. જેના કારણે ત્યાં ગામથી સ્કુલને જોડનારી કોઈ રોડ નથી શકતો. આ લીધે માત્ર હિંમતવાન બાળકો જ સ્કુલ જઈ શકે છે. સ્કુલ જવા માટે તેને વેલાથી સીડીઓ ચઢવા મજબૂર થવું પડે છે.

જોકે ગામથી ફક્ત 15 બાળકો જ સ્કુલ જઈ શકે છે. એકવાર સ્કુલ જવા માટે પહાડ પર ચઢે છે તો આખા બે અઠવાડિયા ત્યાં જ રહે છે. સ્કુલ જઈ રહેલા બાળકો સૌથી નાન માત્ર 6 વર્ષના છે.

બાળકોન દરરોજ ત્રણ અભિભાવક સ્કુલ પહોચાડે છે. સુરક્ષાના નામ પર બસ એટલું છે કે તેમની કમર અથવા પેટ પર રસીઓ બાંધવામાં આવે છે, પરંતુ છતાં 2 વર્ષમાં આશરે 8 લોકોના મોત ખાઈમાં પડવાથી થઈ ગયાં છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021