Categories: મનોરંજન

આખરે લોકોની આતુરતાનો આવ્યો અંત, મળી ગઈ જેઠાલાલની નવી દયા….જાણો કોણ છે આ…

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ 12 વર્ષથી લોકોના દિલો પર રાજ કરે છે. શોના દરેક પાત્રનું પોતાનું અલગ મહત્વ છે. આ શૉના સૌથી ચર્ચિત અને પ્રિય પાત્ર જેઠાલાલ (દિલીપ જોશી) અને દયાબેન (દિશા વાકાણી) છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ચાહકો દિશા વાકાણીને જોવા માટે તરસી ગયા છે. આ શોમાં દયાબેનની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ દિશા ઘણા સમયથી આ શોમાં જોવા મળી નથી.

વચમાં એવા અહેવાલો આવ્યા હતા કે, નિર્માતાઓ શૉ માટે નવી દયાબેનને શોધી રહ્યા છે. પરંતુ નિર્માતાઓ કહે છે કે તેઓ દિશાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે, આ શૉના મેકર્સને નવી દયાબેન મળી ગઈ છે. નિર્માતાઓ ઘણા સમયથી દિશાની રિપ્લેસમેન્ટ શોધી રહ્યાં હતા. પરંતુ તેમની આ શોધ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના રિયાલિટી શૉમાં પૂરી થતી જોવા મળે છે.

એ આ શૉની રુતુજા ઝુનાકરને દયા ભાભીના અવાજમાં બોલતા જોઈને નિર્માતા અસિત મોદી ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. તેઓ કહે છે કે, અમારા શૉમાં આ દયાભાભી અમને આપી દો. ત્યારબાદ રુતુજા દયાની નકલ કરીને જેઠાલાલને દયા ભાભીની શૈલીમાં તાપુના પાપા કહીને બોલાવે છે. જે જોઈને બધા ખુશ થઈ જાય છે. ભલે અસિતે આ શોમાં કહ્યું હોય, પરંતુ હકીકતમાં પણ ચાહકો શૉમાં દિશા જોવા માટે ઉત્સુક છે.

વીડિયો શેર કરતાં સોની ટીવીએ સોશ્યલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, – દયા ભાભી બનકપ જ્યારે #RutujaTheBest   દયા બની એ હાલોની લગાવી પુકાર તો ઝૂમી ઉઠ્યા ટપુ કે પાપા ઓર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પરિવાર…#IndiasBestDancer.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021