Categories: મનોરંજન

નોરા ફતેહના બમ્પ પર જ્યારે માસ્ટર ટેરેન્સે terence-lewis-રાખી દીધો હાથ.. તો થયું કાંઈક આવું..

સોશિયલ પર વાયરલ વીડિયોના કારણે આજકાલ સેલિબ્રિટી જોરાદાર ટ્રોલ રહી છે, જેમાં કોઈ મીસ્મના લીધે ટ્રોલ થઈ રહ્યાં છે કોઈ અન્ય મુદ્દે ટ્રોલ થઈ રહ્યાં છે. રિયાલીટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનો એક વીડિયો થોડા દિવસ પહેલા ખૂબ વાયરલ થયો હતો, જેમાં શોના કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસે અભિનેત્રી નોરા ફતેહીના હિપ્સ પર હાથ મારતો જોવા મળ્યો હતો.  આ વીડિયો સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટેરેન્સ લુઈને જોરદાર ટ્રોલ કર્યો હતો. જોકે ટેરેન્સ લુઈસે આ મામાલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

વાયરલ વીડિયો પર વાત કરતા કોરિયોગ્રાફર ટેરેનસ લુઈસે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, જ્યારે મે પહેલીવાર આ વીડિયો જોયો તો મને કોઈ તકલીફ ન થઈ. આ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલા ઈફેક્ટ સ્પષ્ટ નજર આવી રહ્યાં છે. ટેરેન્સે આગળ કહ્યું કે કોઈ પણ સમજદાર વ્યક્તિ આ જોઈ શકે છે. આજના સમયમાં દરેક સેલિબ્રિટી પર મીમ બની રહ્યાં છે. આ હરકત મીમર્સનું કામ છે, અને મને કોઈ ફરક નથી પડતો.

ટેરેન્સે વધુંમાં ઉમેર્યું કે, હું તેના સાથે બે અઠવાડિયા અલ્ટીમેટ સીન્કેસની શૂટિગ કર્યા બાદ આવું કઈ શું કરૂ. આભાર માનું છું કે મને જીવનભર મહિલાઓનો ખૂબ પ્રેમ અને અન્ટેશન મળ્યું છે, જેથી હું પોતાને ભ્રષ્ઠ અનુભવ નથી કરતો. મારા મનમાં નોરા માટે ભાવભર્યુ સમ્માન છે.આ પ્રકારની વસ્તુ કોઈ 17 વર્ષના માણને ગુદગુદી કરે હું 45 વર્ષનો છું.

ટેરેન્સે જણાવ્યું કે વીડિયો વારયલ થયાના 4 થી 5 કલાકમાં જ તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેને સતત નફરત ભરેલી કોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. આ પર ટેરેન્સ કહે છે, હું હંમેશા સોશિયલ મીડિયાને પોઝિટીવ એન્ગલથી જોવ છું. જોકે અમુક લોકો દ્ધારા ઉપયોગમાં કરવામાં આવેલી ભાષા ઘણી અપમાનજનક હતી, પરંતુ મારા ફેન્સે મારા સપોર્ચમાં આવી લડાઈ શરૂ કરી દીધા. એટલા માટે મે જૈન માસ્ટરનો મેસેજ શેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વીડિયા વાયરલ થયા બાદ ટેરેન્સ લુઈસને જૈન માસ્ટરની કહાની સંભળાવતા કહ્યું હતું કે તેની ઈન્ટેશન ભૂલ નહતી. આમના પર નોરાએ તેમની તરફેણમાં કહ્યું હતું કે આભાર ટેરેન્સ. આજકાલ મીમ્સ માટે સોશિયલ મીડિયા પર મોર્ફિગ અને ફોટોશોપ કરવામાં આવે છે. સાથે એ પણ જણાવી દઈએ કે ટેરેન્સ અને નોરાનો વાયરલ વીડિયા 12 સપ્ટેમ્બરે ઓનએર શોનો છે, જેમાં શત્રુન્ધ સિન્હા પોતાના પત્ની પૂનમ સાથે એક મહેમાન તરીકે પહોચ્યાં હતાં. આ દરમિયાન જ્યારે શોના ત્રણ જજ તેને વેલકમ કરવા માટે નમી રહ્યાં હતા તે ટેરેન્સનો હાથ નોરા ફેતહીના હિપ્સ પર લાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ શોમાં મલાઈકા અરોડા પણ જજ તરીકે છે, પરંતુ મલાઈકા અરોડાને કોરોના પોઝિટિવ હોવાના કારણે નોરા ફતેહીએ તેને થોડા સમય માટે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોથી રિપ્લેસ કરી હતી. જોકે હવે માકાઈકા અરોડ ફરી શોની જજ બની ચૂકી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021