Categories: હેલ્થ

જાણો દરરોજ ફક્ત એક કેળુ ખાવાથી કઈ કઈ બીમારીઓથી બચી શકાય છે?

સામાન્ય રીતે લોકોને કેળુ ખાવું ખૂબ પસંદ હોય છે. કેળુ એક એવું ફળ છે, જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે. તમે એ પણ તો જાણતા જ હશો કે કેળુ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. એટલું જ નહી, આ ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય અને તેમાં ઘણાં પ્રકારના વિટામીન, પ્રોટીન અને અન્ય પોષત તત્વ ભરપૂર પ્રમાણાં હોય છે. જે તમને તંદુરસ્ત બનાવી રાખે છે. ત્યારે જો તમે પણ હંમેશા સ્વસ્થ રહેવા ઈચ્છો તો દરરોજ કેળાનું સેવન કરવું જોઈએ.

કેળુ ધોયને ખાઓ– કેળુ રસાયણથી પકાવવામાં આવે છે. કેળા હંમેશા ધોઈને જ ખાઓ, ધોયા વગર કેળુ ખાવું નુકસાનકારક છે.

કેળાના ફાયદા
કેળમાં આર્યન હોય છે, જે હિમોગ્લોબિનના ઉત્પાદનને વધારે છે. આ રીતે એનીમિયાને યોગ્ય કરવામાં મદદ કરે છે.

શરીરમાં નબળાય
કેળામાં કાર્બોહાઈડ્રેટ પણ ખૂબ હોય છે, જેના કારણે કેળું ખાવાથી પેટ પણ જલ્દી ભરાય જાય છે, કારણ કે કેળુ ખાવાથી તરત ઉર્જા મળે છે.

એનીમિયા
કેળામાં પૂરતા પ્રમાણમાં ડાયટરી ફાઈબર હોય છે, જે તમારા શરીરમાં હાજર બ્લડના હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદગાર થાય છે. એનીમિયા એટલે પાંડુરોગ અને પાંડુરોગ એટલે શરીરનું ફિક્કું પડી જવું લોહીમાં લોહતત્ત્વ (હિમોગ્લોબિન) નિશ્ચિત માત્રાથી ઘટે અને અંગ્રેજીમાં એનીમિયા કહે છે.

પ્રોટીન
દૂધ સાથે કેળુ ખાવાથી પૂરતી માત્રામાં પ્રોટીન મળે છે.

ભૂખ ઓછી લાગવી
કેળુ ભૂખ ઓછી કરવી અને પેટ ભરાવવામાં ખૂબ મદદ કરે છે. ભૂખ લાગવા પર 3 થી 4 કેળાનું સેવન ભૂખને નિયંત્રિત કરી શકે છે.

ગેસ
કેળુ ખાધા બાદ આદુ ખાવાથી ગેસ નહી થતો તેમજ કેળુ જલ્દી પચી જાય છે.

યૂરિક એસિડ
સંધિવા રોગમાં આ મૂત્રના યૂરિક એસિક બદલવાની શક્તિ વધારી દે છે. આથી સાંધાનો દુખાવો દૂર થાય છે.

સુંદર ત્વચાનો પેક
તેમાં પ્રોટીન, વિટામિન સી અને બી હોય છે. આ વાળ અને ચહેરો બંને માટે જ પ્રયોગ કરી શકાય છે.

વજન આછું કરવામાં મદદગાર
કેળાથી વજન વધતું પણ કંટ્રોલ રાખી શકાય છે. સવારે કેળુ ખાયને ગરમ પાણી પીઓ. જેથી વજન ઓછું વધશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021