Categories: દેશ

લગ્નની ભેટ ખોલતા જ દુલ્હનની જિંદગી થઈ ગઈ બરબાદ, બૉક્સમાંથી એવી વસ્તુ નીકળી કે…

લગ્ન વિના સંસ્કારી સમાજની કલ્પના કરવી નકામી છે. લગ્ન 2 આત્માઓને 2 હૃદય સાથે જોડે છે. બે પરિવારો એક કરે છે. લગ્ન1 કે 2 દિવસનો સાથ નહીં પરંતુ જીવનભરનો સાથ છે. જેમાં લોકો એકબીજાને સાથ આપવાનું વચન આપે છે. પરંતુ આ પવિત્ર પ્રસંગે જ પરિવારનું અહિત થાય તો, તેનાથી ખરાબ બીજું શું હોઈ શકે. આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણવાવા જઈ રહ્યાં છે.

આજે અમે તમારા માટે આવી જ એક ઘટના લાવ્યા છીએ. જેણે એક ઝટકામાં નવા પરિણિત જોડાઆખું જીવન બરબાદ કરી દીધું હતું. સામાન્ય રીતે દરેકને લગ્નના શુભ પ્રસંગે કંઈક ભેટ મળે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈએ ભેટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે?

જી હા, ઓડિશાના પાટણગઢમાં પણ આવું જ કંઈક થયું છે. જ્યાં લગ્નમાં મળેલી ભેટ ખોલતી વખતે વરરાજા સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના બન્યા પછી નવ વર-વધુ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.

જ્યાં થોડા સમય પહેલા સુધી ખુશીની ઉજવણી કરવામાં આવી રહી હતી. હવે ત્યાં દુ: ખનું વાતાવરણ છે. વરરાજા સાથે કન્યાએ તેની દાદી અને અન્ય સંબંધીઓને ગુમાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ભેટ બપોરે આવી હતી જેમાં કાચો બોમ્બ હોવાની સંભાવના છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021