Categories: દુનિયા

વિશ્વના આ 5 દેશ છે સૌથી ઠંડા દેશ, અહી ઠંડી એવી પડે છે કે તોડી નાંખે બધાં રેકોર્ડ

ગુલાબી ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે. એવામાં લોકો પોત-પોતાના સ્વેટર, જેકેટ, રજાઈ, ધાબળા બધું નીકાળી લે છે, જેથી ઠંડીથી બચી શકાય. જોકે ભારતમાં પણ કેટલાક એવા જ વિસ્તાર છે, જ્યાં ઠંડી અત્યંત પડે છે. જેમાં કાશ્મીથી લઈ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે સ્થળો છે. અહીં તાપમાન કયારેક કયારેક તો શૂન્યથી પણ પાર કરી જાય છે અને બરફ વર્ષા પડે છે, જેથી જનજીવન ખોરવાય જાય છે અને લોકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. પરંતુ શું તમે દુનિયાના તે 5 સૌથી ઠંડા દેશો વિશે જાણો છો? જેના કેટલાક વિસ્તાર તો બરફની ચાદરથી ઢંકાલે રહે છે. આવો જાણીએ આ પાંચ ઠંડા દેશો વિશે.

ગ્રીનલેન્ડ

આ ડેનમાર્ક રાજશાહી હેઠળ એક સ્વાયત્ત ઘટક દેશ છે, આર્કટિત અને એટલાંટિક મહાસાગર વચ્ચે કેનેડા આર્કટિક દ્ધીપ સમુદ્ધના પૂર્વમાં સ્થિત છે. ચારોતરફથી સમુદ્રથી ઘેરાયેલો આ દેશ દુનિયોનો સૌથી ઠંડા દેશમાંથી એક છે. અહી ગરમીઓની ઋતુમાં પણ તાપમાન શૂન્ય હોય છે.

આઈસલેન્ડ

આઈસલેન્ડ ગણરાજ્ય ઉત્તર પશ્ચિમી યૂરોપમાં ઉત્તરી એટલાંટિકમાં ગ્રીનલેન્ડ, ફરો દ્ધીપ સમૂહ અને નોર્વેના મધ્યમાં વસેલો એક દ્ધીપીય દેશ છે. આ દેશ દુનિયાના સૌથી ઠંડા દેશોમાંથી એક છે. અહીં તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી જાય છે. અહીંયાની વતનજોકુલ ગ્લેશિયક ગુફા દુનિયાની સૌથી અવિશ્વસનીય ગુફાઓમાંથી એક છે.

 

કાજાકિસ્તાન

આ દેશ આર્ક્ટિક સર્કલની અંદર સ્થિત છે, જે રશિયાની નીચે સ્થિત છે. અહીનો વિસ્તાર બહુ જ અસમાન છે, ત્યાં ઉચાંઈના આધાર પર તાપમાન હોય છે. શિયાળીના ઋતુમાં અહીયાનું તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહે છે, પરંતુ આ દેશમાં એવા ઘણાં ક્ષેત્ર છે જે કાયમ માટે બરફની ચાદરથી ઢંકાયેલા છે.

 

કેનેડા

આ દેશ દુનિયાનો સૌથી ઠંડા દેશમાંથી એક માનવામાં આવે છે. અહીયા એટલી ઠંડી પડે છે કે બરફ દરિયાનું પાણી સુધી જામી જાય છે. ગુલાબી ઠંડીની ઋતુ દરમિયાન લગભગ સમગ્ર કેનેડામાં ભારે બરફવર્ષા પડે છે અને તાપમાન શૂન્યથી માઈનસ 40 ડિગ્રી નીચે પહોચી જાય છે.

નોર્વે

યૂરોપ મહાદ્ધીપમાં સ્થિત આ દેશ કડકડતી ઠંડી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીં ખતરનાક ઠંડી પડે છે. વર્ષ 2010માં અહીયાની ઠંડીએ તો છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તે સમય અહીયાનું તાપમાન શૂન્યથી માઈનસ 42 ડિગ્રી સુધી પહોચી ગયું હતું.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021