ગ્રહોના રાજા આ રાશિઓ પર વરસાવશે પોતાની કૃપા, જાણો કેવી રહેશે તમારા માટે

આપણે બધા જાણીએ છીએ રાશિચક્રમાં કુલ બાર રાશિ હોય છે. દરેકને પોતાની રાશિ ખબર હોય છે. અને દરેક રાશિના અલગ અલગ ગુણ અને દોષ હોય છે. દરેકની રાશિમાં કંઈક સારું તો કંઈ ખરાબ લખાયેલું હોય છે. ત્યારે હવે ગ્રહોના રાજા આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવા જઈ રહ્યાં છે. તો આવી જાણીએ કેવી રહેશે તમારા માટે પણ.

મેષ રાશિ
સમય મધ્યમ છે. આજે જે કાંઈ પણ બોલો સમજી વિચારીને બોલો.

વૃષભ રાશિ
સાહસિક કાર્યોમાં સફળતા મળશે. સકારાત્મક વિચારથી ઉત્તમ પરિણામ આવશે.

મિથુન રાશિ
જૂના રોકાણનું ફળ સારૂ નિવડશે. સ્પર્ધા અને દ્વેષનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ
નવા કરાર થવાથી વિચારમાં પરિવર્તન આવશે. કામકાજમાં લાભ મળશે.

સિંહ રાશિ
તારાઓની ચાલ પ્રતિકૂળ રહેશે. માનસિક તણાવ તેમજ શારીરિક કષ્ટ આવી શકે છે.

કન્યા રાશિ
પ્રેમ પ્રસંગમા સફળતા મળવાનો યોગ છે. કાર્ય વિલંબથી પૂર્ણ થશે.

તુલા રાશિ
સંપર્કનો લાભ થશે. અટકેલા ધનની પ્રાપ્તિ થશે. સુખ-એશ્વર્ય વધશે.

વૃશ્ચિક રાશિ
બાળકથી શુભ સમાચાર મળવાની સંભાવના વચ્ચે રોકાણનો લાભ પણ મળશે.

ધન રાશિ
શુભ તેમજ અનૂકુળ સમાચાપ પ્રાપ્ત થશે. ધનની સ્થિતિ મજબૂત થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

મકર રાશિ
સમય ઉત્તમ છે સાવચેતથી કરો કામ. સફળતા તેમજ ઉદ્દેશોની પૂર્તિ થશે.

કુંભ રાશિ
આજનો દિવસ ઘણાં અધૂરા કામ પૂર્ણ થશે. સુખ-સાધન વધશે. પોતાના લોકોની સફળતાથી હર્ષ તેમજ મનમાં પ્રસન્નતા થશે.

મીન રાશિ
સમય અનૂકળ લાભ થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ ઈચ્છાઓ પૂર્ણ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021