Categories: દુનિયા

બાળકીને જીવતા અળસિયા ખવડાવી રહી છે તેની માતા, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

નાના બાળકોને તેની માતા શક્તિવર્ધક અને પોષ્ટિક ખોરાક આપતી હોય છે. બાળકના ઇન્કાર હોવા થતા પણ તેના શરીરને પોષ્ટિક ખોરાક તેને આપે છે. પરંતું તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાળકીને તેની માતા જીવતા અળસિયા ખવડાવે છે શું છે આ વાતનું તથ્ય આવો જાણીએ.

 

 

વીડિયોમાં જોવા મળે છેકે બાળકીની માતા એક બાઉલમાં અળસિયા ભરીને બાળકને ખવડાવી રહી છે.

https://youtu.be/MMSpyYhwSeI

 

બાળકી પણ બે રોકટોક મોજથી આરોગી રહ્યો છે. બાળકોને ભોજન કરાવુ એ બહુ જ અઘરૂ કામ છે. આસાનીથી બાળક જમી લે એવા કિસ્સા વહુ ઓછા જોવા મળે છે.

આ વીડિયો બાળકીની માતાએ જ પોસ્ટ કર્યો છે જેના પર લોકો ભડકાઉ અને ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકોને નાની ઉમરમાં પોષ્ટિક ભોજનને બદલે અળસિયા ખવડાવતી હોવાથી લોકો તોના પર થું થું કરી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે ચાઇના અને ઇન્ડોનેશિયાના ઘણા વિસ્તારોમાં અળસિયું ખાવાની એક સામાન્ય પ્રથા છે. ત્યાંના ડોકટરોના મતે,અળસિયામાં ઘણાં પ્રોટીન હોય છે. આ કારણથી આ બાળકીની માતા તેને અળસિયા ખવડાવી રહી છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021