Categories: મનોરંજન

ખેડૂતે રોપણી કરવાનો એવો જુગાડ કર્યો કે, અરશદ વારસી પણ થઈ ગયા ફેન….વીડિયો જોઈ તમે પણ થઈ જશો ફેન

છેલ્લા કેટલાંક દિવસથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ખેડૂતો અનોખી ટેક્નીકથી રોપણી કરી રહ્યાં છે. જેને જોઈ સૌ કોઈ આ ખેડૂતોની પ્રશંસા કરી રહ્યાં છે. જેમાથી એક અભિનેતા અરશદ વારસી પણ છે. આ ખેડૂતોએ રોપણી કરવા માટેની એક અલગ અને બિન્દાસ રીત અપનાવી છે. જેને વિશે કોઈ સપનામાં’ય  વિચારી ન શકે.

કહેવાય છે કે, ક્રિએટીવ માઈન્ડ અઘરાં કામને પણ સરળ કરી દે છે. બસ આ જ વસ્તુ આ વીડિયોમાં જોવા મળે છે. જેમાં 3 ખેડૂતો રોપણીના કાર્યને ખૂબ સરળ રીતે કરતા જોવા મળે છે. બે ખેડૂતો એક વ્યક્તિને પગને તળીયેથી પકડીને ઢસેડે છે, ત્યારે નીચે સૂતેલો વ્યક્તિ ઢસડતા-ઢસડતા પાકની રોપણી કરે છે.

આમ, આ અનોખી રીતથી ખેતી કરતાં ખેડૂતોનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેને સૌ કોઈ ખૂબ પસંદ કરી રહ્યાં છે. ચારે ચરફ આ ખેડૂતો ભાઈઓની પ્રશંસા થઈ રહી છે.

અશરદ વારસીએ પણ 18 સપ્ટેમ્બરે આ વીડિયોને શેર કર્યો હતો. જેને થોડાક જ કલાકમાં 18 હજારથી પણ વધુ લાઈક અને 1 લાખ 39 હજાર વ્યૂઝ મળ્યા હતા. લોકો આ વીડિયોને ખૂબ વખાણી રહ્યાં છે. જો કે, આ વીડિયો કોનો છે, ક્યાંથી છે અને કોની પર ફિલ્માવ્યો છે, તે અંગે કોઈ જાણકારી મળી નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021