Categories: ભક્તિ

આ 5 આદતના કારણે ઓછું થઈ શકે છે આપણું માન-સન્માન, ગ્રહ આપવા લાગે છે અશુભ ફળ

માણને કોઈને કોઈ ટેવ હોય છે, જેમાં કોઈને સારી હોય તો કોઈને ખરાબ. માણસની અમુક આદતોના કારણે આપણાં જીવન પર ગ્રહોનો અશુભ પ્રભાવ પડવા લાગે છે. આ ખોટી ટેવો ઘણી નાની હોય છે, પરંતુ જિંદગી પર ખરાબમાં ખરાબ પરિણામ આપનારી હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય, પંડિત પ્રવીણ દ્ધિવેદીના જણાવ્યાં અનુસાર, કેટલીક આદતો જે આપણાં જીવનમાં ખરાબ અસર નાંખે છે, જે આ પ્રકાર છે.

1. મોડી રાત સુધી જાગવું

જો કોઈ વ્યક્તિ મોડી રાત સુધી કારણ વગર જાગે છે તો ચંદ્ર ગ્રહ અશુભ ફળ આપે છે. આવાં લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. મોડી રાત્રી સુધી જાગવું અને સવારે મોડેથી સુવાથી આરોગ્યને લગતી તકલીફોનો સામનો કરવો પડે છે.

2. આમ-તેમ થૂકવાની ખોટી આદત

ગમે-ત્યાં થૂકવાની ખરાબ આદત અશુભ ફળ આપે છે. આ ટેવથી યશ સન્માન સમાપ્ત થઈ જાય છે. આવા લોકોને જો માન-સન્માન મળી પણ જાય તો લાંબો સમય સુધી ટકતું નથી. દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી.

3. પૂર્વજોનું અપમાન કરવું

જો કોઈ વ્યક્તિ કોઈ વૃદ્ધ માણસનું અપમાન કરે છે તો, તેની મઝાક થાય છે આ કારણ ઘરની બરકત સમાપ્ત થઈ જાય છે. આ માટે ઘરના અને સમાજના તમામ વડીલોનું માન-સન્માન જાણવી રાખવું જોઈએ. જે ઘરોમાં વૃદ્ધ માણસ ખુશ રહે છે, અહીં બધાં દેવી-દેવતાઓના આશીર્વાદ રહે છે.

4. રસોડું સ્વચ્છ ના રાખવુ

જો કોઈના ઘરમાં કિચન અવ્યસ્થિત રહે છે અને યોગ્ય સમય સાફ-સાફાઈ નથી થતી તો મંગળ ગ્રહ દોષ વધે છે. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. રાત્રે પણ સુતા પહેલા વાસણ અને રસોડું ચોખ્ખું કરી લેવું જોઈએ. આ વાતનું ધ્યાંન રાખવા પર તમામ દેવી-દેવતાની કૃપા વરસે છે.

5. પગને સાફ કરવાની બેદરકારી રાખવી

મોટાભાગના લોકો ચહેરો તો સાફ કરે જ છે પરંતુ પગને સાફ કરવાની બેદરકારી રાખે છે. આ યોગ્ય નથી, પગ સ્વચ્છ રાખવા ખૂબ જરૂરી હોય છે. સ્નાન કરતા સમય પગ સરખી રીતે ધોવા જોઈએ. જો પગ ગંદા રહેશો તો બીજા સામે આપણું માન-સન્માન ઘટી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021