Categories: Uncategorized

શનિ અને મંગળની કાળી છાયાથી મુક્ત થઈ ગઈ છે આ 6 રાશિઓ, લક્ષ્મીજીની કૃપાથી થશે લાભ જ લાભ

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર એક સાથે શિવયોગ અને સિદ્ધિયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિઓ શનિ અને મંગળની કાળી છાયાથી મુક્ત થઈ ગઈ છે. જેના કારણે તે રાશિના જીવનમાં ઉજ્જાશ આવી શકે છે તેમજ તેને લાભ જ લાભ થઈ શકે છે. આજે આ રાશિ વિશે જાણીશું કે તે રાશિ કઈ છે જે શનિ અને મંગળની કાળી છાયામાંથી મુક્તિ મળી છે. આથી તેને લાભ જ લાભ થઈ શકે છે. આવો જાણીએ આ વિશે સવિસ્તારથી..

મેષ અને સિંહ રાશિ
આ રાશિમાં સામેલ મેષ અને સિંહ રાશિ શનિ અને મંગળની કાળી છાયાથી આઝાદ થઈ ગઈ છે. કારણ કે તેની કુંડળીમાં એક સાથે શિવયોગ અને સિદ્ધિયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આથી તેને લાભ જ લાભ થઈ શકે છે તેમજ આ રાશિના લોકોને કામમાં તરક્કી મળી શકે છે. સાથે જ તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે. તેના ઘરમાં રોશની આવી શકે છે. તેની જીવનની પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. આ લોકો આર્થિક રીતે મજબૂત થઈ શકે છે. માઁ લક્ષ્મીની આરાધના કરવી તેના માટે લાભદાયી રહેશે.

વૃશ્ચિક અને ધન રાશિ
લાંબા સમય બાદ વૃશ્ચિક અને ધન રાશિની કુંડળીમાં એક સાથે શિવયોગ અને સિદ્ધિયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આ રાશિના જાતક શનિ અને મંગળની કાળી છાયાથી મુક્ત થઈ ગયાં છે. આથી તેના જીવમાં ઉજ્જાસ આવી શકે છે. તેનું જીવન સુખીમય બની શકે છે. તેના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. આ લોકો એક સફળ જીવનનો આનંદ લઈ શકે છે. પ્રેમ અને પૈસામાં તેને તરક્કી મળી શકે છે. આ માઁ લક્ષ્મીની આરાધના કરવી શુભ રહેશે.

મકર અને કર્ક રાશિ
રાશિફળમાં સામેલ મકર અને કર્ક રાશિ શનિ અને મંગળની કાળી છાયાથી મુક્ત થઈ ગઈ છે. જેના કારણ તેના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. તેના જીવનમાં ખુશીઓનો સંચાર થઈ શકે છે. તેના ઘરમાં સુખ અને શાંતિ આવી શકે છે. આ રાશિના જાતક બિઝનેસમાં પ્રગતિ કરી શકે છે. તેના ધન દોલતમાં પણ વધારો થઈ શકે છે. તેના સપના સાકાર થઈ શકે છે. માઁ લક્ષ્મીની ઉપાસના કરવી તેના માટે શુભદાયી નિવડશે.

જો સાચા મનથી માઁ લક્ષ્મીને માનો છો તો ભક્તિ ભાવથી કોમેન્ટમાં જય માઁ લક્ષ્મી અવશ્ય લખો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021