Categories: ભક્તિ

કરોડપતિને પણ ભિખારી બનાવી દેશે આ 7 વસ્તુઓ, આવી એક પણ વસ્તુ ઘરમાં છે તો જલ્દી હાટવી દો

દરેક માણસની આદત અલગ હોય છે. જે આપણાં જીવનમાં ગહેરી અસર પાડે છે. જેમાંથી કેટલીક ટેવ એવી હોય છે જે તમારા જીવન માટે ભયંકર સાબિત શકે છે તો કેટલીક સારી. હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર,વાસ્તુ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર આવી જ કેટલીક વિધીઓ છે જેના પ્રયોગથી પોતાના જીવનમાં આવી રહેલા સકંટોને હટાવીએ છે. જીવનમાં તકલીફ આવવા પર લોકો આ શાસ્ત્રીય ઉપાયનો પ્રયોગ કરે છે, પરંતુ આજે જે અમે તમને જણાવીશું જે વાતથી તમને મોટી મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે છે.

 

ઘરોમાં કોઈને કોઈ તૂટેલી-ફૂટેલી વસ્તું મળી જ રહે છે, કેટલાક લોકો એવા હોય છે જે ઘરમાં કોઈ વસ્તુ તૂટી જવા પર તેને બહાર ફેકી દે છે તો કેટલાક લોકો તેને બહાર ન ફેકવા પર ખૂણામાં છુપાવીને રાખી મુકે છે,પરંતુ તે નથી જાણતા કે ઘરમાં તૂટેલી-ફૂટેલી વસ્તુ રાખવાથી કેટલું નુકસાન થાય છે. ઘરમાં રાખેલી બેકાર વસ્તુ તમારા વાસ્તુ દોષને ઉત્પન્ન કરે છે, આથી ઘરના લક્ષ્મી ચાલ્યાં જાય છે અને તમારી બર્બાદી થવાનું શરૂ થઈ જાય છે.

જો તમે પણ તમારા ઘરમાં રાખો છો આ 7 વસ્તું તો તુરંત કરી દો બહાર

તૂટેલા-ફૂટેલા વાસણ
ફૂટેલો કાંચ
બંધ ઘડિયાળ
ફૂટેલી તસવીર
તૂટેલો દરવાજો
તૂટેલું ફર્નીચર
ખંડિત મૂર્તિઓ

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021