Categories: મનોરંજન

ટૂંકા કપડા પહેરવાની મનાઈ કરે છે આ અભિનેત્રી, નબંર બે અને ચાર તો સાડીમાં લાગે એકદમ હોટ….જાણો કોણ છે આ અભિનેત્રી…

ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે અભિનેત્રીઓ કામ મેળવવા માટે, હૉટ અને સેક્સી દેખાવવા માટે શૉટ ડ્રેસ પહેરવા તૈયાર થઈ જાય છે, ત્યારે કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે,જે  શૉટ ડ્રેસ પહેરવાની મનાઈ કરે છે.ભલે એ પછી ટી.વી ઈન્ડસ્ટ્રી હોય કે, પછી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી…. આ અભિનેત્રી ક્યારેય પણ બાંધછોડ કરતી નથી, નંબર 2 અને 4વાળી અભિનેત્રી તો સાડીમાં એકદમ હૉટ લાગે છે. તો ચલો જાણીએ કોણ છે આ અભિનેત્રીઓ …..

4.પરિધિ શર્મા

ટીવી સીરિયલ જોધા અકબરમાં મુખ્ય પાત્ર ભજવનારી આ અભિનેત્રીએ પોતાની કારકિર્દી આગળ વધારવા માટે ક્યારેય શોર્ટ ડ્રેસનો ઉપયોગ કર્યો નથી. આ દિવસોમાં તે ટેલિવિઝનની દુનિયાથી દૂર છે અને તેની નાની છોકરીનું ધ્યાન રાખવામાં વ્યસ્ત છે.

3.ક્રિતિકા સેંગરે

ટેલીવિઝન દુનિયાની લોકપ્રિય અભિનેત્રી ક્રિતિકા સેંગરે પશ્ચિમી શૈલીના કપડા પર ક્યારેય ધ્યાન આપ્યું નથી. તે હંમેશા ભારતીય વસ્ત્રોમાં જોવા મળ્યું છે. તેમાં ટીવી શોમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું છે.

2.કીર્તિ સુરેશ

કીર્તિ સુરેશ સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. આ વર્ષે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ સુંદર અભિનેત્રી સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે ક્યારેય પણ વેસ્ટર્ન સ્ટાઈલના કપડા પહેરીને પોઝ આપ્યા નથી.

1. દીપિકા કક્કડ

દીપિકા કક્કડે શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ ‘સસુરાલ સિમર કા નામની સિરિયલ’માં સિમરની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ ક્યારેય આગળ વધવા માટે પાશ્ચાત્ય શૈલીના કપડાં પસંદ કર્યા નથી. હંમેશાં ભારતીય વસ્ત્રો પહેરેલા જોવા મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021