Categories: ભક્તિ

ભગવાન ગણેશને ખુશ કરવાના છે આ 5 સરળ ઉપાય, પૂર્ણ થશે તમારી દરેક મનોકામના

બુધવારે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈ તેમના દુખોને હરે છે અને તમામની મનોકામના પૂર્ણ કરે છે. હિન્દુ માન્યતાઓના અનુસાર, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણશેજીની પૂજાની કરવામાં આવે છે, ભગવાન ગણશે પ્રથમ પુજનીય દેવતા છે. ભગવાન ગણેશ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. તે ભક્તોની બાધા, સકંટ, રોગ-દોષ તથા દરિદ્રતાને દૂર કરે છે, શાસ્ત્રોના અનુસાર માનવામાં આવે છે કે શ્રી ગણેશજીની વિશેષ પૂજાનો દિવસ બુધવાર છે. કહેવામાં આવે છે કે બુધવારને ગણેશજી પૂજા અને ઉપાય કરવાથી દરેક સમસ્યાનું સમાધાન થાય છે.

ગણશેજીને અમંગલને દૂર કરવાનારા અને વિઘ્નહર્તા છે. કહેવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઈ જાય તો તેમના જીવનમાં આવનારી બધી બાધાઓ દૂર થઈ જાય છે. ગણેશજીના વિષયમાં કહેવામાં આવે છે કે આ જેટલા જલ્દી મોં ફૂલાવીને બેસી જાય છે તેટલા જ તુરંત માની પણ જાય છે. શાસ્ત્રોમાં કેટલાક સરળ ઉપાય જણાવવામાં આવ્યાં છે જેનાથી ગણેશજીને શીઘ્ર ખુશ શકી શકાય છે.

રોજ ચઢાવો પાંચ દૂર્વા (ધરો)
ગણેશજીને પ્રસન્ન કરવાના સૌથી સરળ ઉપાય છે રોજ સવારે સ્નાન બાદ પૂજા કરી ગણેશજીને ગણીને પાંચ દૂર્વા એટલે લીલું ઘાસ અર્પણ કરો. દૂર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઈએ. ચરણોમાં દૂર્વા ન રાખો. દૂર્વા અર્પણ કર્યા બાદ આ મંત્ર બોલો- ‘ઈદં દૂર્વાદલં ૐ ગં ગણપતયે નમ:’

શમીથી ગણેશજી થાય છે ખુશ
શાસ્ત્રો અનુસાર, શમી જ એકમાત્ર છોડ છે જેમની પૂજાથી ગણેશજી અને શનિ મહારાજ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે પણ રાવણ પર વિજય મેળવવા માટે શમીની પૂજા કરી હતી. શમી ગણેશજીને અતિ પ્રિય છે. શમીના થોડાક પાન નિયમિત ગણેશજીને અર્પણ કરો. કહેવા છે કે આવું કરવાથી ઘરમાં સુખ અને ધનની વૃદ્ધિ થાય છે.

ચાખોનું પવિત્ર દાન
ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પિત કરો. પવિત્ર ચોખા તેને કહેવાય છે જે તૂટેલા નથી હોતા. ઉકાળેલા ધનથી તૈયાર ચોખાને પૂજામાં ઉપયોગ ન કરો. સૂકા ચોખા ગણેશજીને ન ચઢાવો. ચોખાને પહેલા ભીના કરો પછી ‘ઈદં અક્ષતમ્ ૐ ગં ગણપતયે નમ:’ મંત્ર બોલતા ત્રણ વાર ગણેશજીને ચોખા અર્પણ કરો.

ગણેશજીને પસંદ છે લાલ સિંદૂર
સિંદૂરની લાલી ગણેશજીને ખૂબ પસંદ છે, ગણેશજીને પ્રકટ કરવા માટે લાલ સિંદૂરનું તિલક લગાવો. માન્યતા છે કે ગણેશજીને તિલક લગાવ્યાં બાદ પોતાના માથા પર સિંદૂરનું તિલક અવશ્ય લગાવો. આથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આથી આર્થિક ક્ષેત્રમાં આવનારી મુશ્કેલી અને વિઘ્નથી ગણેશજી રક્ષા કરે છે. ગણેશજીને સિંદૂર ચઢાવતા સમ. આ મંત્ર બોલો સિન્દૂરં શોભનં રક્ત સૌભાગ્યં સુખવર્ધનમ । શુભદં કામદં ચૈવ સિન્દુરં પ્રતિગૃહ્યતામ્॥ ઓમ ગં ગણપતયે નમ’

ગણેશજીને ભાવે મોદક
ગણેશજીને એક દાંચ પરશુરામજીથી યુદ્ધમાં તૂટી ગયો હતો. આથી અન્ય વસ્તુને ખાવામાં ગણેશજીને તકલીફ થાય છે, કારણ કે તેને ચાવવું પડે છે. મોદક ઘણાં મુલાયમ હોય છે. આથી તેને ચાવવા નથી પડતા, આ મોંમા ગળી જાય છે. એટલા માટે ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય છે. મોદકનો ભોગ લગાવવાથી ભગવાન ગણેશ ખૂબ જલ્દી ખુશ થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021