Categories: હેલ્થ

પગના અંગૂઠામાં કાળો દોરો બાંધવાથી આ બીમારી રહે છે દૂર, થાય છે અનેક ફાયદા…

તમે ઘણાં લોકોને પગમાં કાળો દોરો બાંધતા જોયા હશે, પણ શું તમે એની પાછળનું કારણ કે તેના ફાયદા જાણો છો ખરા…જો નથી જાણતા તો અમારી આ પોસ્ટ ખાસ તમારી માટે છે.

મિત્રો નાભિ આપણાં શરીરની 72,000 નાળીઓ સાથે જોડાયેલી છે. જો નાભિ તેની જગ્યાથી સહેજ પણ ખસી જાય તો, માણસ માટે અનેક પ્રકારની મુશ્કેલી ઉભી થાય છે. જેમ કે, પેટમાં દુઃખાવો, કબ્ઝ, ઝાડા થવા, કમજોરી આવવી વિગેરે…જેનો ઈલાજ કોઈ દવાથી થતો નથી. આ તમામનો ઈલાજ ફક્ત નાભિ સાથે જોડાયેલો હોય છે. જેનાથી આ સમસ્યાઓ ચૂટકીમાં દૂર થઈ જાય છે. જો કે, આધુનિક ચિકિત્સા પદ્ધતિ આ વાતને માનતી નથી.

 

નાભિને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોલો ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પાલતટ્વી,અથવા નાભિ ચઢવી,વગેરે નામોથી જાણી શકાય છે.નાભિ ખસવાને કારણે પેટ દર્દ,કબજિયાત,અપચો,વગેરે થવા લાગે છે. જો નાભિનો ઉપચાર કરવામાં ન  આવે તો શરીરમાં ઘણી પ્રકારની બીજી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. જેમ કે, દાંત,વાળ,આખો પ્રભાવિત થઈ શકે છે. માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે તણાવ થઈ શકે છે. અંતે નાભિનું પછી પોતાના જગ્યા પર આવું આવશ્યક હોય છે.

આ ઉપરાંત જો તમારા પેટની માંસપેશિયો કમજોર છે તો, તમારી નાભિ (અંબોઈ)એક જગ્યાથી બીજી જગ્યાએ ખસી ગઈ હોવાનું મનાય છે. જો તમે કોઈ વજનવાળી વસ્તુ ઉઠાવો તો પણ આ સમસ્યા ઉભી થાય છે. નાભિની સીધી અસર આપણા પગના અંગૂઠા પર થાય છે. એટલે જો તમે પગમાં કાળો દોરો બાંધી દો તો તમને આ સમમસ્યામાંથી છૂટકારો મળે છે.

 

અંબોઈ ખસવાના કારણ

1. ખોટી લાઈફસ્ટાઈલ, ભૂખ ન લાગવી, એક્સરસાઈઝ ન કરવી અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે અંબોઈની સમસ્યા થઈ શકે છે.
2. કોઈ ભારે કામ કરતા સમયે કે રમતના કારણે પણ અંબોઈ ખસી શકે છે.
3. અચાનક એક પગ પર ભાર પડતા, દાદર ચઢતા- ઉતરતા સમય કે જમણા-ડાબા નમવાથી પણ અંબોઈ ખસી શકે છે.
4. એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે.

લક્ષણો

1.અંબોઈ ખસતા પર અત્યંત દુખાવો અને જાડાની સમસ્યા થઈ જાય છે.

2. રોગીને પીઠના બળે સૂવડાવે તેમની નાભિને દબાવો. જો નાભિના નીચે ધ બકારાનો અનુભવ ન થાય તો અંબોઈ તેની જગ્યા પરથી ખસી ગઈ છે.

3. અંબોઈ ખસી જતાં રોગીને અપચો અને કબજિયાત સમસ્યા રહે છે.

ઘરેલૂ ઉપચાર

1. વરિયાળી

10 ગ્રામ વરિયાળીને વાટીને તેમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરી સવારે ખાલી પેટ ખાવું. 2-3 દિવસ તેનો સેવન કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે.

2. સરસવનો તેલ

3-4 દિવસ સવારે સતત ખાલી પેટ સરસવના તેલના ટીંપા નાભિમાં નાખો. તેનાથી નાભિ ધીમે-ધીમે જગ્યા પર આવવી શરૂ થઈ જશે.

3. આમળો

સૂકા આમળાને વાટીને તેમાં લીંબૂના રસ મિક્સ કરી નાભિના ચારે બાજુ બાંધી રોગીને 2 કલાક જમીન પર સૂવડાવો. દિવસમાં 2 વાર આવું કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે.

4. આસન

અંબોઈને તેમની જગ્યા પર લાવવા માટે તમે પેટના આસન પણ કરી શકો છો. તેનાથી અંબોઈ જલ્દી ઠીક થઈ જાય છે.

નાભિ ખસી હોવાનું જાણવા માટેની રીતઃ-

નાભિ ખસવાની શોધવા માટેની પદ્ધતિ આ પ્રકારે છે.સીધા ઉભા થઇ જાઓ. બન્ને પગ બાજુ માં સરખાં રાખો તમારા બન્ને હાથ સીધા કરો. હથેળી ખૂલી રાખીને આવી રીતે સમાંતર રાખો કે બને નાની આંગળીઓ પાસે રહે. હથેળીની રેખા મેળવતા નાની આંગળીયો લંબાઈ તપાસ કરો. જો નાની આંગળીયો લંબાઈમાં ફરક જોવા મળે એટલે કે કનિષ્ટ આંગળીઓ નાની મોટી જોવા મળે તો નાભિ ખસેલી છે.

પુરુષની નાભિ તપાસવા માટે એક દોરથી તેની નાભિ અને અને એક છાતીના કેદ્રની વચ્ચેની લંબાઈ તપાસો. હવે નાભિથી બીજી છાતીના કેન્દ્રની દૂરી માપો. એટલે કે માપ અલગ અલગ આવે તો નાભિ ખસેલી છે.સવારે ખાલી પેટ ચટાઈ પર છાતીના બળ પર સુઈ જાઓ. હાથ અને પગ સીધા રાખો. હથેળીઓ જમીન પર રાખો. હવે અંગુઠાથી નાભિ પર હલકો દબાવ આપી સ્પદન તપાસો.

જો સ્પદન નાભિ પર  અનુભવ થાય છે, તો નાભિ સરખી છે. જો સ્પદન નાભિની જગ્યા પર ના હોય નાભિની ઉપર,નીચે, ડાબી બાજુ અથવા જમણી બાજુ મહેસુસ થાય, તો નાભિ પોતાની જગ્યાથી ખસેલી છે. જેવી રીતે હાથ પર અંગુઠો નીચે નાડી જોવા પર સ્પદન અનુભવ થાય છે. આવી જ પ્રકારનું સ્પદન નાભિ પર મહેસુસ થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021