Categories: Uncategorized

મંગળવારે બજરંગબલીને આ મંત્રોથી કરો પ્રકટ, એક ઝટકામાં પૂર્ણ થશે તમારી તમામ મનોકામનાઓ

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. એવી માન્યતા છે કે તમે આ દિવસ પૂજા કરી શકતા નથી અને ફક્ત સાચા મનથી ભગવાનનું સ્મરણ કરશો તો પણ તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તંત્રશાસ્ત્રમાં કેટલાક એવા મંત્રો વિશે જણાવવામાં આવે છે જેમનો જાપ કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો આ મંત્રો વિશે જાણીએ…

સફળતા માટે આ મંત્રનો જાપ કરો
જો તમને તમારા કાર્યમાં, નોકરીમાં અથવા વ્યવસાયમાં ખૂબ મહેનત કર્યા બાદ પણ ધાર્યુ ફળ નથી મળી રહ્યું તો મંગળવારના દિવસે ૐ નમો ભગવતે પંચવદનાય ઉર્ધ્વમુખાય હયગ્રીવાય રૂં રૂં રૂં રૂં રૂં રૂદ્રમૂર્તયે સકલજન વશકરાય સ્વાહા ! નો જાપ કરવો જોઈએ. આથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને મનુષ્યના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ મંત્રનો જાપ તમે તમારી શ્રદ્ધા અનુસા, 11, 21 અથવા 108 વાર કરી શકો છો.

વિરોધીઓથી છે પરેશાના તો કરો આ મંત્રનો જાપ
તંત્ર શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ તમને વારંવાર પરેશાન કરી રહી છે અથવા પછી તમારા દરેક બનતા કામ બગાડી રહી છે તો તમે તેનાથી ઝઘડો નહી, બસ હનુમાનજીના આ મંત્રનો જાપ કરો. ૐ નમો ભગવતે પંચવદનાય પૂર્વકપિમુખાય ઠં ઠં ઠં ઠં ઠં સકલ શત્રુ સંહારકાય સ્વાહા ! જે બાદ તે જ લોકો તમારી મદદ કરવા લાગશે અને તમારા જીવનમાં સુખ-શાંતિનો વાસ થશે.

પૈસા- અવાક વધારવી છે તો આ મંત્રનો જાપ કરો
જો તમારી સ્થિતિ નબળી છે અથવા તમારી પાસે પૈસા નથી ટકતા અથવા પછી તમે આર્થિક રીત સક્ષમ થવા ઈચ્છો છો, પરંતુ તમારા પ્રયત્નોમાં તમને વારંવાર સફળતાનો સમાનો કરવો પડી રહ્યો છે, તો આવી સ્થિતિમાં ૐ નમો ભગવતે પંચવદનાય ઉત્તરમુખાય આદિવરાહાય લં લં લં લં લં સકલ સંપત્કરાય સ્વાહા મંત્રના જાપ કરો. તેમનાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021