Categories: ભક્તિ

રોજગાર અને નોકરી મેળવવાના અચૂક ઉપાય જો તમે પણ અપનાવશો તો જરૂર મળશે અનેક ઓફર

આજના સમયમાં સૌ કોઈ રોજદગારી અને નોકરીને લઈને ત્રાસી ગયાં છે. ઘણાં લોકો બેરોજગારીથી હતાશ છે, જે નોકરીની તલાશમાં ભટકી રહ્યાં છે. લાખો પ્રયત્નનો છતાં તેને કોઈ રોજગાર નથી મળતો. એવામાં હવે લોકોએ પરેશાન અને નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષ શસ્ત્રોમાં તમામ પ્રકારની સમસ્યાઓનું વર્ણવવામાં આવ્યું છે. કેટલાક પ્રભાવશાળી ઉપાયથી તમે પોતાના અશુભ દિવસને શુભ દિવસોમાં બદલી શકો છો. નીચે વર્ણવેલા ઉપાયને અપનાવીને તમારી નોકરી અને વ્યવસાયમાં સારૂ પરિણામ જોવા મળશે.

-એવું કહેવામાં આવે છે કે રોજગાર મેળવવા માટે અને ગુરૂ ગ્રહનો અનુકૂશ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ માટે પીળી વસ્તુ દાન કરો. આ પ્રકારે શનિવારના દિવસે કરવામાં આવેલા દાનથી શનિ ગ્રહની અસર શુભ કરી શકાય છે.

-જ્યારે પણ તમે કોઈ પરિક્ષા અથવા નોકરીના ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો ગોળ અને ચણા લઈને જાઓ અને રસ્તામાં કોઈ ગાય જોવા મળે તો તેને આ ખવડાવી દેવાથી તમને શીઘ્ર શુભ સમાચાર મળશે.

-એક દાગ વગરનું મોટું લીંબુ લો અને ચોકમાં બાર વાગ્યે પહેલા જઈને તેના ચાર ભાગ કરી લો અને ચારેય દિશામાં દૂર દૂર નાંખી દો. બેરોજગારીની સમસ્યાઓ ખતમ થઈ જશે.

-જો નોકરી વગેરેમાં અસફળ થઈ રહ્યાં છે તો ‘સિદ્ધ ભુવનેશ્વરી યંત્ર’ લાલ દોરામાં ગળમાં ધારણ કરીને નોકરી માટે આગળ વધો સફળતા તમારા ચરણ સ્પર્શ કરશે.

-જ્યોતિષ અનુસાર, દર શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. પૂજા કરતા સમયે ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો 108 વાર મંત્ર જાપ કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં કોઈ પણ ગ્રહની બધી પ્રકારની બાધાઓ દૂર થશે અને તમારી નોકરી, રોજગાર મળવાનો યોગ વધી જાય છે.

-માન્યતા છે કે પક્ષીઓને તમામ પ્રકારનું અનાજ જેમ કે ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા અને દાળ ખવડાવો.

-ગાયને ગોળ અને લોટ અથવા રોટલી ખવડાવો. શિયાળીની ઠંડીમાં કોઈ ત્રણ ગરીબને ધાબણનું દાન કરો. પ્રાત: કાળ સ્નાન પહેલા પાણીની ડોલમાં થોડીક હળદર પાઉડર મિક્સ કરી લો.

-નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા માટે ઘરેથી નિકળતા સમયે એક ચમચી દહીમાં એક ચમચી ખાંડ ઉમેરીને મુખ્ય દરવાજાથી બહાર નીકળતા સમયે સૌથી પહેલા પોતાનો જમણો પગ આગળ વધારો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021