Categories: Uncategorized

જલદી જાણી લો..આ વસ્તુ આપે છે લાખોપતિ બનવાના શંકેત, આ વાતને ન કરતા ભૂલથી પણ નજરઅંદાજ

શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં શુભ-અશુભના સંકેત મળી રહે છે. પરંતુ આ સંકેતો વિશે જાણકારી ન હોવાના કારણે તેને સમજવામાં અસક્ષમ રહીએ છે. આમ તો સૌ કોઈ માણસ ધનવાન બનાવી ઈચ્છા રાખે છે પરંતુ કેટલાક એવી વ્યક્તિ હોય છે જેના સપના હંમેશા માટે પૂર્ણ થઈ જાય છે. તેમજ પંડિત રમાકાંત મિશ્રા જણાવે છે કે જ્યોષિતશાસ્ત્ર અનુસાર કેટલાક સંકેત વ્યક્તિને ધનવાન બનવાના સંકેત આપે છે. તેને અતિ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ પંડિતજી અનુસાર કયાં સંકેત છે જે વ્યક્તિને ધનવાન બનાવી દે છે.

પંડિતજી જણાવે છે કે જો તમને સવારે ઉઠતા જ, સાંજના સમય કયાં જતા સમય, આવતા સમય શંખનો અવાજ સંભળાય છે તો સમજી લો તમારા બંધ ભાગ્યના દ્ધાર ટૂંક સમયમાં જ ખુલવાના છે.

જો તમે ઘરથી કયા જતા સમય ડાંડાની શરેડી જોવા મળે, માતા લક્ષ્મીનું વાહન ઘુવડ તમારા ઘરની બહાર ઘણાં દિવસથી દેયાય રહ્યાં છે તો આ શુભ સંકેત તમને ધન-વૃદ્ધિનો સંકેત આપે છે.

જો તમે કોઈ કામથી કયા બહાર જઈ રહ્યાં હોય અને રસ્તામાં કોઈ કુતરૂ પોતાના મોઢામાં ખાવાની કોઈ વસ્તુ અથવા રોટલી લઈ જોવા મળે તો આ સંકેત ધન લાભની પ્રાપ્તિ માટે છે.

આ ઉપરાંત જો તમને સવારે-સવારે ઘરથી બહાર નીકળતા જ કોઈ પોતું લગાવતા જોવા મળે તો અને આ દરેક દિવસ બને તો સમજી જાઓ કે તમને અમીર બનવાના છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021