Categories: દેશ

21 વર્ષના આ રાજકુમાર સ્વયંને માને છે ભગવાન રામના વંશ, આટલા હજાર કરોડની છે સંપત્તિ

આઝાદી પહેલા આપણાં દેશમાં રાજાએનું રાજ હતું, પરંતુ હવે તેમની શક્તિ અને શાસન છીવાય ગયું. હવે રાજાઓનો સમય ખતમ થઈ ગયો, પણ કેટલાક રાજઘરાના લોકો સ્વયંને સફળ બનાવવા અને જનતા સાથે જોડાયેલા રહે છે. આજે તમને એક જયપુર રિયાસતના કિંગ પદ્મનાભ સિંહ વિશે જણાવા જઈ રહ્યાં છે. 21 વર્ષના પદ્મનાભના પાસે 20 હજાર કરોડથી વધુંની સંપત્તિ છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આ સ્વયંને ભગવાન શ્રી રામના વંશ જણાવે છે.

શાહી પરિવારના 303માં વંશ
18 વર્ષની ઉંમરમાં પદ્મનાભ ઈટલીના મિલાનમાં ડોલ્ચે એન્ડ ગબ્બાના ઈન્ટરનેશનલ બ્રાન્ડ માટે રેમ્પ વોક પણ કરી ચુક્યાં છે. તેઓ જયપુરના શાહી પરિવારના 303માં વંજ છે. તેઓ એક મોડલ, પોલો ખેલાડી અને પર્યટક પણ છે. તેમને ફરવાનો પણ શોખ છે. મોટાભાગનો સમય તેઓ ફરવામાં જ વિતાવે છે.

મળી ચુક્યો છે the youngest ever playerનો ખિતાબ
પદ્મનાભ, રાણીકુમારી દિયા અને નરેન્દ્ર સિંહના પુત્ર છે. 13 વર્ષની ઉંરમા જ કિંગે પોલો રમવાનું શરૂ કર્યું અને તેમાં નિપુરણતા હાંસલ કરી. જે બાદ તેમને ઈન્ડિયન પોલો ટીમનો ભાગ બનાવવામાં આવ્યો. ત્યાર પછી તેઓ ટીમના કેપ્ટન પણ બન્યાં. એટલું જ નહીં પદ્મનાભને વર્લ્ડ કપ પોલો ટીમમાં the youngest ever playeનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. જયપુરના આ યુવા કિંગને સહેલગાહનો પણ ખૂબ શોખ છે.

દુનિયાની સંસ્કૃતિને નજીકથી સમજવા ઈચ્છે છે
એક મીડિયા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તે વિશ્વની સંસ્કૃતિને નજીકથી સમજવા માંગે છે. તેમણે કહ્યું હતું કે તેઓ ઈરાનના દેશમાં જવાનું પસંદ કરે છે. પદ્મનાભ જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના પુત્ર કુશના 309માં વંશજ હતાં. આ રાજઘરાનથી નાતો ધરાવતા પદ્મિની દેવીએ પોતાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત આ રાજઘરાનાએ પોતાના ઓફિશ્યલ સાઈટ પર આ વાતનો ખુલાસો કર્યો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021