કોઇ વ્યક્તિ ટૂથબ્રસ ગળી શકે ખરુ? આ એકદમ સાચું છે, જાણો સંપૂર્ણ કહાની

અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી એક કિસ્સો સામે આવ્યો છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. ખરેખર, ડૉકટરોએ વ્યક્તિના પેટમાંથી ટૂથબ્રશ બહાર કાઢયું છે. દાંત સાફ કરવા માટેનું આ ટૂથબ્રશ તે વ્યક્તિના પેટામાં શુ કરી રહ્યું હતું તે સાંભળાવમાં પણ આશ્ચર્યજનક છે. આ વ્યક્તિના પેટમાં શું છે. ખરેખર આ વ્યક્તિ ટૂથબ્રશથી દાંત સાફ કરી રહ્યો હતો અને આકસ્મિક રીતે તેના હાથમાંથી બ્રશ લપસી ગયું અને તે તેને ગળી ગયો.

બાદમાં બ્રશ ગળી ગયા પછી આ નર્વસ વ્યક્તિએ તેના પરિવારના સભ્યોને આ ઘટના વિશે જણાવ્યું અને પરિવાર સાથે ડૉક્ટર પાસે લઇ ગયા. વ્યક્તિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તેને બેકિન પેર્ટિન જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

જ્યારે ડૉકટરોએ તેના ગળાનો એક્સ-રે કર્યો, પરંતુ તેના ગળામાં બ્રશ દેખાયું નહીં. ત્યારબાદ, ડૉકટરોએ તેના પેટનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું અને તેને દાખલ કરાવ્યો.

અંતે, લેપ્રોટોમી તપાસ પછી, 39 વર્ષીય વ્યક્તિને તેના પેટમાં બ્રશ મળી આવ્યું. ડૉક્ટરની તરત જ તેના પેટની એક નાની સર્જરી કરી, જેમાં લગભગ 30-35 મિનિટનો સમય લાગ્યો. ડૉક્ટરોએ કહ્યું કે દર્દીને ઓપરેટ કરવામાં 30 થી 35 મિનિટનો સમય લાગ્યો અને તેના પેટમાંથી ટૂથબ્રશને કાઢવામાં આવ્યું. તેમની તબિયત સારી છે અને સર્જરી બાદ તેને રજા આપવામાં આવી છે. આ સાથે, આ ઘટનાએ તમાને આશ્ચર્યચકિત કર્યા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021