Categories: Uncategorized

ગુજરાતમાં આવેલું આ મંદિરમાં પાણીથી નહી પણ ઘીથી ધોવામાં આવે છે મંદિર, જાણો આ પાછળનું કારણ

વિશ્વભરમાં ઘણાં પ્રકારના મંદિર આવેલા છે જે અલૌકિક ચમત્કારો માટે ઓળખાતામાં મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આમ તો ભારત આસ્થાનો દેશ કહેવામાં આવે છે. પરંતુ અહીં અલગ-અલગ વર્ગના લોકોની આસ્થા પણ જુદા-જુદા ધર્મોમાં હોય છે અને તે અનુસાર પૂજા કરવામાં આવે છે.

આજે અમે તમને એક આવા મંદિર વિશે જણાવીશું જેમની અલગ પરંપરાના પગલે મંદિરને ઘીથી ધોવામાં આવે છે. જણાવી દઈએ કે મંદિરમાં આ કાર્ય કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જોકે આ મંદિર બીજી કયાંય નહીં પરંતુ ગુજરાતના રૂપાલા ગામમાં આવેલું છે.

રૂપાલા ગામમાં સ્થિત આ માતાજી વરદાયિનીનું અદ્દભુત મંદિર છે. આ જાણીને તમને ત્યારે આશ્ચર્ય થશે જ્યારે આ મંદિરની પરંપરા વિશે જાણશો. અહી માતાજીના મંદિરમાં ઘીથી અભિષેક કરવાનો રિવાજ છે જેના પગલે અહી ઓક્ટોમ્બર મહિનામાં પલ્લી મહોત્સવ મનાવવામાં આવે છે આ મહોત્સનો લાહ્વો લેવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળું આવે છે.

મહત્વની વાત એ છે કે આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવી રહી છે. આ વિશે લોકો માને છે કે ઘીથી માતાજીનો અભિષેક કરવાથી માતાજીની કૃપા વરસે છે. દર વર્ષ આ કાર્ય કરવા માટે નવરાત્રી પર પલ્લી સમારોહનું આયોજન પણ થાય છે. નવરાત્રીના પગલે માતાજીના દરબારમાં ભક્તો એકઠા થાય છે. આ નવ દિવસોમાં નવમીએ અહીયા એક યુવતીથી બનાવેલો એક રથને આખા ગામમાં ફેરવવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021