Categories: મનોરંજન

કોરોના મહામારી વચ્ચે આ હીરોઈનને ડાન્સ કરવો પડ્યો ભારે, વાઈરલ થયો વીડિયો…

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી તેના ડાન્સના કારણે ચર્ચામાં રહે છે. સૌને તેનો ડાન્સ ખૂબ છે. એટલે તે  સોશિયલ મીડિયા હંમેશા પોતાના અવનવા વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ નોરાએ એક વીડિયો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં નોરા વૈપ ચેલેન્જ પૂરો કરવા માટે ડાન્સ કરતી જોવા મળે છે. તે દરમિયાન એની મમ્મી ચંપલ ફેંકીને મારે છે અને કહે છે કે, અત્યારે લોકો કોરોનાથી પરેશાન છે અને તને ડાન્સ કરવાનું સૂજે છે.

તમે આગળ કંઈ વિચારો એ પહેલા તમને  જણાવીએ કે, આ વીડિયોમાં નોરા જ પોતાની માનું પાત્ર ભજવે છે અને પોતાના ફેન્સ સાથે મજાક કરે છે. આમ, નોરાએ મસ્તી ભર્યો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે હાલ ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી દુનિયાભરના શીર્ષ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરમાંથી એક છે જે પોતાના વીડિયો દ્વારા ઝડપથી લોકોને પોતાના દીવાના બનાવી દે છે. હાલ, આ વીડિયો ટ્રેડિંગ કરી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યાં છે.

નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આગામી દિવસોમાં તે ‘ભૂજઃ દ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ નામની ફિલ્મમાં અજય દેવગન સાથે જોવા મળશે. આ ફિલ્મ અંગે વાત કરતાં નોરાએ કહ્યું હતું કે, અભિનેતા અજય દેવગન સાથે કામ મળતા ખૂબ ખુશ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021