Categories: ગુજરાત

ગુજરાતના ત્રણ શિક્ષકોને મળશે રાષ્ટ્રીય એવોર્ડ, દેશના આટલા શિક્ષકોમાંથી મારી બાજી

આજે શિક્ષકદિન નિમીતે ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતને ગૌરવ લેવા જેવી વાત છેકે ગુજરાતના 3 શિક્ષકોની રાષ્ટ્રીય પુરસ્કાર તરીકે પસંદગી થઈ છે. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના ત્રણેય શિક્ષકોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જેમાં સુરેન્દ્રનગરના મહિપાલસિંહ, સાબરકાંઠાના પ્રકાશચંદ્ર સુથાર અને અમદાવાદના સુધા જોશીને પુરસ્કાર આપવામાં આવશે.

શિક્ષક દિન નિમિત્તે રાજ્યના ત્રણ શિક્ષકોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થવા જઈ રહ્યું છે. સ્પેશ્યલ કેટેગરીમાં અમદાવાદના સુધાબેન જોશીને એવોર્ડ મળવા જઈ રહ્યો છે. તેઓએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 32 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. દેશના 156 શિક્ષકોમાંથી અમદાવાદના શિક્ષકની પસંદગી થતા ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય તેમ છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર આ ત્રણેય શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.

આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે સમગ્ર દેશમાંથી 36 રાજ્યોમાંથી કુલ 47 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડ માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે. તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021