`Tik Tok’ પર પ્રેમ થયો , પછી આવી રીતે કર્યા યાદગાર લગ્ન.. જાણો આખી `લવ સ્ટોરી’..

અજબ-પ્રેમની ગજબ કહાણી સામે આવી છે. એક યુવક-યુવતી ટીકટોક ઉપર મિત્ર બન્યા. અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંનેએ લગ્ન કરવાનું મન બનાવ્યું તો ઘરવાળાએ વિરોધ કર્યો. પછી શું તમેને તો એક બીજા સાથે રહેવાનું નક્કી જ કરી લીધું હતું, બંને ઘરેથી ભાગી ગયા. એટલું જ નહીં બંને તો ટ્રેન આગળ કુદીનો મોતને વહાલું કરવા માટે પણ પહોંચી ગયાં હતા. પરંતુ કેટલાક લોકોએ તેમને બચાવી લીધાં. અને તેમના પરિવારને આખી ઘટનાની કહાની સમજાવી. જે બાદ બંનેના પરિવાર પણ લગ્ન માટે રાજી થઈ ગયા. અને લોકોએ સામેથી જ બંનેના લગ્ન કરાવીને તેમના પરિવારને સોંપી દીધા.

આપને જણાવી દઈએ કે, ચીન સાથેના જણાવ ભર્યા માહોલમાં ભારત સરકારે ટીકટોક સહિત કુલ 224 ચીની એપ્લીકેશનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે આ બંને કપલ ટિકટોક પરના પ્રતિબંધ પહેલા જ તેનો ઉપયોગ કરતા હતા.

ઝારખંડના કતરાસ ગઢની રહેનારી સુમાર કુમારી અને નાલન્દા જિલ્લાના સલેમપુરનો ગોલૂ કુમાર ટિકટોક પર ફ્રેન્ડ બન્યા હતા. ટિકટોક પર મળેલા આ બંને યુવક-યુવતીને જોત-જોતામાં પ્રેમ થઈ ગયો. જ્યારે તેમના પરિવારને આ બંનેના પ્રેમ અંગે જાણ થઈ તો તેઓ નારાજ થઈ ગયા.

પ્રેમી યુગલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ પરિવારના લોકોએ લગ્ન કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી. જે બાદ આ બંને પ્રેમિ પંખિડા ઘરેથી ભાગીને ધનબાદ પહોંચી ગયા.

ધનબાગ રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સ્થાનિક મુસાફરોએ બંનેને બચાવી લીધા. જે બાત બંનેના પરિવારને સ્થળ પર બોલાવ્યા. બંનેના આત્મહત્યાના પ્રયાસની વાત સાંભળતા જ પરિવાર પણ તેના પ્રેમ આગળ હારી ગયો.

પરિવાર માની જતા લોકોએ રાજીખુશીથી આ બંનેના સોહસરાય સ્થિત સૂર્ય મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા. જે બાદ બંનેને તેમના પરિવારને સોંપી દીધા.

યુવક-યુવતીના પરિવારજનો જણાવે છે કે, અમે લોકો આ લગ્નના માધ્યમથી સમાજને દહેજ મુક્ત લગ્ન કરવાનો સંદેશ પાઠવીએ છીએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021