Categories: Uncategorized

TRP સ્કેમ: અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટનો ફોટો થઈ રહ્યો છે વાયરલ, જાણો તેમાં શું છે?

ટ્વિટર પર વોટ્સએપ ચેટની કેટલીર સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું આ સ્કીનશોટ TRP સ્કેમમાં ફસાયેલા Repubic TVના એડિટર- ઈન-ચીફ અર્બન ગોસ્વામી અને ટીવી ચેનલની રેટિંગ (ટીઆરપી) જારી કરનારી એજન્સીના તાત્કાલિન પ્રમુખ પાર્થો દાસપુપ્તા વચ્ચે થયેલી વોટ્સઅપ ચેટની છે. જોકે આ અંગે આ વેબસાઈટ સ્ક્રીનશોટ્સની પૃષ્ઠી નથી કરતું. જેના આધારે કથિત રીતે અર્નબ ગોસ્વામી અને પાર્થો દાસગુપ્તા વચ્ચે શું વાતચીત થઈ છે, જાણીએ.

કહેવામાં આવે છે કે 25 માર્ચ, 20219ના રોજ પાર્થો દાસગુપ્તાએ એક અત્યંત ગુપ્ત BARC પત્ર અર્નબ ગોસ્વામીને મોકલ્યો અને કહે છે કે તેણે NBAને અવરોધ કરી રહ્યાં છે. વાયરલ થઈ રહેલી સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે પાર્થો અનર્બથી કહે છે..

પાર્થો- રજત મારા પછી જઈ રહ્યાં છે, તમારે PMOના હેઠળ મારી મદદ કરવી પડશે.

અર્નબ ગોસ્વામી: જોઈ લીધું છે અને આવું જ થશે.

પાર્થ- જ્યારે સમય મળે પત્ર વાંચી લેજો

અર્નબ ગોસ્વામી- રજતની એન્ટ્રી નહી થાય

પાર્થો- કહ્યા વગર તમને પણ મદદ કરી છે.

અર્નબ ગોસ્વામી- હું કાલે દિલ્હીમાં રહીશ.

પાર્થો- અને અન્યની પણ ભીડ છે.

અર્નબ ગોસ્વામી- ગુરૂવારે પીએમથી મુલાકાત થઈ શકે છે, વાંચી રહ્યો છું.

પાર્થો- મહેરબાની કરીને કોઈને કહો કે રજત, એનબીએ અને ટ્રાઈ અમને પરેશાન ન કરો. ટ્રાઈ ખોટું સૂચનાઓ ફેલાવી રહી છે. મે તે એડવરટાઈઝરની સ્ટોરીને લઈને પણ બીજેપીની મદદ કરી છે. અને એઆઈબીની પણ મદદ મુદ્દા પર કરી છે.

અર્નબ ગોસ્વામી- હું સવારે 9 વાગ્યે ઉડાન ભરતા પહેલા અથવા પછી ઉતર્યા બાદ તમને ફોન કરીશ.

પાર્થો- હું પેરિસના માટે ફ્લાઈટ પકડી રહ્યો છું.

અર્નબ ગોસ્વામી-ઠીક, મને તેને હેન્ડલ કરવા દો.

પાર્થો- હું ભારત સમયનુસાર 1 પીએમ પર લેન્ડ કરીશ.

અર્નબ ગોસ્વામી- હું 2 વાગ્યે આસપાસ ફોન ટ્રાઈ કરીશ.

પાર્થો- હાં, તેના પછી વાત કરીએ…

ટ્વિટર પર આ સ્ક્રીનશોટ્સ વાયરલ થયા બાદ ઘણાં યુઝર્સએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. સોશિયલ મીડિયા પર ચેટ લીક થયા બાદ એકતરફ જ્યાં કેટલાક લોકો અર્નબ પર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે તો કેટલાક યૂઝર્સ તેના બચાવમાં પણ વિચાર સાથે પોતાની વાત કહેતા જોવા મળી રહ્યાં છે. શશાંક અરોરા નામના એક યૂઝરે લખ્યું કે આ તાકાત સીધી રીતે અયોગ્ય ઉપયોગ છે. હંમેશા વોટ્સઅપની વાતચીત લીક થઈ જાય છે. ગોપનીયતા કયાં છે?’

તમને જણાવી દઈએ કે ટીઆરપી સ્કેમની સુનાવણીને બોમ્બે હાઈ કોર્ટે 29 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. આ મામલાની સુનાવણી 29 જાન્યુઆરીએ થશે. તેમજ મુંબઈ પોલીસે કહ્યું કે આગામી સુનાવણી સુધી તે અર્નબ ગોસ્વામીની ધરપકડ નથી કરે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021