Categories: Uncategorized

2021માં ધન પ્રાપ્તિ માટે અજમાવો આ સરળ ઉપાય, માઁ લક્ષ્મી થશે પ્રસન્ન

વર્ષ 2020 કોરોના વાયરસની મારામારીનો લઈને લોકો ઘણા હેરાન રહ્યા છે. અમુક લોકો આર્થિક તંગીના લીધે આ વર્ષ ખરાબ રહ્યું છે અમુક લોકોને વેપારમાં નુકશાન થયું છે. હવે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને લોકો નવા વર્ષને લઈને ઘણી આશા રાખીને બેઠા છે. તમારી આ આશા પૂર્ણ કરવા માટે આજે અમે તમને જ્યોતિષશસ્ત્રમાં જણાવેલ અમુક ઉપાય જે તમને ધન વૃદ્ધિ કરાવી શકે છે. તો ચાલો કરીએ એક નજરે…..

1.ઘરના ઉત્તર-પૂર્વના ખૂણા પર ગાયના છાણથી લિપિને ત્યાં દાડમની લાકડી વડે એક ત્રિકોણ બનાવો. આ ત્રિકોણમાં સ્થાપના કરીને તેના પર નામ કરો અને તેના પર સિંદૂર ચઢાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ જગ્યા પાસે બેસીને 9 દિવસ સુધી લક્ષ્મીજીનો મંત્ર જાપ કરો. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે.

2.જો તમારા ઘરની આજુ-બાજુના ઝાડ પર ચામાચીડિયા વાસ કરતા હોય તો ઝાડની એક ડાળી તોડીને તેને ઘરે લઇ આવીને આ ડાળીને બેડની નીચે રાખો અથવા તો પોતાના વેપારની જગ્યા પાસે રાખી દો. આ ઉપાયને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપાય તમે વર્ષની શરૂઆતમાં કરો તો આખું વર્ષ પૈસાની ખોટ નથી આવતી.

3.નવા વર્ષના પહેલા દિવસે ઘરની મહિલાઓએ લાલ રંગના પદ પહેરવા શુભ માનવામાં આવે છે. લાલ રંગાઈ પ્રગતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતિમા કહેવાય છે. મહિલાઓએ વર્ષના પહેલા દિવસે લાલ રંગના કપડાં શુભ છે. આમ કરવાથી આખું વર્ષ તમે ઘરમાં ધન, વૈભવ અને સંપત્તિનો યોગ બની રહેશે.

4.પીપળાના પાનને મંત્રિત કરીને કોઈ શુભ તિથિ પર પોતાના પર્સમાં રાખી દો. આવું કરવાથી તમને ક્યારે પૈસાની કમી નહીં થાય. પીપળાના [ણ દરેક દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેથી પોતાના ધન સ્થાન પર તેને રાખવાથી માતા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.

5.ચોખાના દાણાને હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવે છે. ચોખાને અક્ષત માનવામાં આવે છે. એટલે અક્ષત ફળ આપનાર વસ્તુ છે. ચોખાના દાણાને પોતાના પર્સમાં રાખવાથી તમને ધનમાં અક્ષત વૃદ્ધિ જોવા મળશે અને વગર કામના ખર્ચ પર દૂર થશે.

6.જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે માતા-પિતાના આશીર્વાદથી પૈસાની ક્યારેય કમી આવી શક્તિ નથી. નવા વર્ષમાં એવી કોઈ નોટ અથવા સિક્કા પર હળદળ અને કેસર લગાવીને તેને પર્સમાં રાખી દેજો. આમ કરવાથી પૈસાં વૃદ્ધિ આવશે અને આખું વર્ષ ધનની કમી નહીં થાય.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021