વરૂણ ધવન ગલફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં આજે એટલે 24 જાન્યુઆરી, 2021ના રોજ પ્રભુતમા પગલા પાડશે.. તેના લગ્નની રસ્મો એક દિવસ પહેલા 23 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ હતી. તેમજ, 22 જાન્યુઆરીના બંને પરિવારના લોકો ‘ધ મેન્શન હાઉસ’ પહોચી ચૂક્યાં છે. બંને તેમના બાળપણના મિત્રને હવે સંબંધનું નામ આપવા જઈ રહ્યા છે. ત્યાં વરૂણ ધનવ અભિનેતા છે અને તેના પિતા ફિલ્મમેકર છે, તેમજ નતાશાનો બોલીવૂડથી કોઈ નાતો નથી. ત્યારે આવું પહેલીવાર નથી બન્યું કે બોલીવૂડ અભિનેતા કોઈ સામાન્ય યુવતીઓ સાથે લગ્ન કરી રહ્યાં છે, આથી પહેલા પણ ઘણી હસ્તીએ તે યુવતીઓ સાથે લગ્ન કર્યાં જેને બોલીવૂડ સાથે કોઈ નાતો નથી. જાણીએ આ અંગે..
શાહિક કપૂર
શાહિદ કપૂરનું નામ બોલીવૂડની અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું, પણ તેણે કોઈ બોલીવૂડ અભિનેત્રીનો નહી પરંતુ તેનાથી ઘણી ઉંમરમાં નાની યુવતી મીરા રાજપૂતનો હાથ થામ્યો. મીરાનું ફિલ્મ દુનિયાથી કોઈ લેવાદેવા નથી. જોકે જોવામાં કોઈ અભિનેત્રીથી કમ નથી. આ દંપતિએ 2015માં લગ્ન કર્યા હતા અને હવે તેના બે બાળકો છે.

બોબી દેઓલ
90ના દાયકાના દિગ્ગજ કલાકારોમાંથી એક ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલ સિનેમ જગતથી જાણીતા અભિનેતા છે. તેની પત્નીનું નામ તાન્યા દેઓલ છે. તે એક બિઝનેસેમનની દિકરી છે. જાણકારી અનુસાર, તેની પોતાની એક બિઝનેસ વૂમેન છે. વર્ષ 1996માં બોબી દેઓએ તાન્યા સાથે લગ્ન કર્યા હતાં.

નીલ નિતિન મુકેશ
બોલિવૂડ અભિનેતા નીલ નિતિશ મુકેશની પત્નીનું નામ રૂકમણી સહાય છે. વર્ષ 20217માં તેણે રૂકમણી સાથે પ્રભૂતમાં પગલા માડ્યાં હતો. તેનો પણ બોલિવૂડ કોઈ નાતો નથી.

આફતાબ શિવદાસની
અભિનેતા આફતાબ શિવદાસાનીની પત્ની એક અભિનેત્રી ન હોવા છતાં ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે તેનું પત્નીનું નામ નિન દોસાંઈ છે. વર્।ષ 2014માં બંનેના લગ્ન થયા હતાં. આમ તો તેમની પત્ની સાથે ખૂબ જોવા મળે છે, પરંતુ દંપતિ શ્રેષ્ઠ દંપતિમાંથી એક છે.

જોન અબ્રાહમ
બિપાશા બાસુથી બ્રેકઅપ પછી જોન અબ્રાહમે પ્રિયા રૂંચલથી 2014માં પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. અભિનેતાઓ તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. ત્યાં જોન વ્યવસાયે એક અભિનેતા છે, જ્યારે પ્રિયા એક બેંકર છે. તે લાઈમલાઈટથી દૂર રહે છે.
