Categories: ભક્તિ

વાસ્તુ અનુસાર, આ રીતે ઘરમાં રાખવો જોઈએ આઈનો, થશે અનેક લાભ… જાણો

દર્પણ એટલે કે, અરીસો જે આપણી રોજીંદી જરૂરિયાત છે. ઘણા લોકો સવારે ઉઠે છે અને પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોવે છે. આઈનામાં જોઈને તૈયાર થવા સિવાય, પણ ઘરમાં રાખેલો અરીસા આપણા જીવનને ઘણી રીતે અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો ઘરમાં દર્પણ યોગ્ય દિશામાં ના મૂકવામાં આવે તો, તે આપણા જીવન પર પણ નકારાત્મક અસર કરી શકે છે.

  • અરીસો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિવાલ પર એવી રીતે મૂકવો જોઈએ કે, જોનારનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ હોય. કારણ કે, દક્ષિણ અથવા પશ્ચિમ દિવાલો પરના અરીસાઓ વિરુદ્ધ દિશાઓમાંથી આવતી ઊર્જાને પ્રતિબિંબિત કરે છે.
  • બેડરૂમમાં દરવાજાની સામે દર્પણ મૂકવું શુભ માનવામાં આવે છે. અરીસો કદમાં મોટો હોવો જોઈએ પરંતુ વજનમાં હલકો હોવો જોઈએ.
  • એક કરતા વધુ કાચ મિશ્રિત કરીને એક મોટા અરીસાનો ઉપયોગ થવો જોઈએ. અને મોટા કાચની જેમ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ કરવાથી શરીર ખંડિત દેખાશે, જે વાસ્તુ મુજબ યોગ્ય નથી.
  • અરીસો તૂટેલો હોય કે, અણીદાર હોય અને આંછુ દેખાતું હોય તો તે તેમાં પ્રતિબિંબ યોગ્ય રીતે દેખાતુ નથી.
  • જે આઈનામાં આપણો ચહેરો સરખો ન દેખાય તેવો દર્પણ પ્રભાવમંડળ એટલે ઓરાને પ્રભાવિત કરે છે. એવા આઈનાને લાંબા સમય સુધી ઉપયોગ કરવો નેગેટિવ એનર્જી પેદા કરે છે.
  • દર્પણને ઊંઘવાની જગ્યા પાસે કે, તે રૂમમાં મૂકવો જોઈએ નહી, અને જો હોય તો તેને સૂતા પહેલા ઢાંકી દેવો જોઈએ.
  • જો ચહેરો જોવા માટે ગોળ આઈનાનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે.
  • વાસ્તુ અનુસાર પતિ-પત્ની પોતાના બેડ સામે અરીસો લગાવે તો તેમની વચ્ચે લડાઇ-ઝઘડા થવા લાગે છે. જો તમે ઇચ્છતા હો કે તમારા જીવનમાં લડાઇ-ઝઘડા ન થાય કે તમારી વચ્ચે કોઇ મનભેદ ન થાય તો તમારો બેડ અરીસામાં ન દેખાવો જોઇએ.

આમ, ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આઈનો મૂકવામાં આવે તો તે, તમારા જીવનમાં સકારત્મક ઊર્જાનું સંચાર કરે છે. નહીં તો તેની તમારા જીવન અને સ્વભાવ પર નકારાત્મકતા ફેલાવવાનું કારણ બને છે. એટલે ઘરમાં આઈનો રાખતી વખતે ઉપરોક્ત બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021