ઝુમ પર ચાલી રહી હતી વીડિયો મીટિંગ, ઓન કેમરામાં શારીરિક સંબંધ બનાવવા લાગ્યું દંપતિ

કોરોના રોગચાળાને કારણે ઓફિસો બંધ છે. મોટાભાગનું કામ ઓનલાઇન કરવામાં આવે છે. તમામ મીટિંગ્સ ઓનલાઇન વીડિયો કોલ દ્વારા કરવામાં આવી રહી છે. ઘણા લોકો કેમેરા સામે ભૂલો કરે છે. બ્રાઝિલમાં આવી જ એક ઘટના સામે આવી છે. વીડિયો કોલ પછી કેમેરો ઓફ કર્યા વગર જ એક દંપતીએ સબંધ બનાવવાનું શરૂ કર્યું.

સંબંધ બનાવતા જોવા મળ્યું દંપતિ
આ ગડબડ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં સિટી કાઉન્સિલમાં સરકારી બેઠક દરમિયાન થઈ હતી. બેઠકમાં એ ચર્ચા ચાલી રહી હતી કે આ મહામારી દરમિયાન મ્યૂનિસિપલ સિસ્ટમ દ્વારા કેવી રીતે વિદ્યાર્થીઓને ફૂડ સિક્યોરિટી આપવામાં આવે. બેઠકમાં શહેરના કેટલાક મુખ્ય સભ્યો હાજર હતા. બેઠક દરમિયાન એક દંપતિ શારીરિક સંબંધ બનાવતા જોવા મળ્યું.

4 કલાક ચાલી બેઠક
આ દરમયાન અચાનક જ એક સભ્યએ બેઠક છોડી દીધી. પરંતુ કેમેરો ઓફ કર્યા વગર જ પાર્ટનર સાથે સંબંધ બનાવવા લાગ્યા. સવારે 10 વાગ્યે શરુ થયેલી આ બેઠક સતત 4 કલાક ચાલતી રહી. બેઠકમાં હાજર ઉપસ્થિત કાઉન્સિલરે દ્રશ્ય જોયુ, પરંતુ તેઓએ આ નજરઅંદાજ કરી દીધુ અને બેઠક શરુ રાખી.

બેઠકમાં હાજર સમાજ અને લિબર્ટી પાર્ટીના નેતા લિઓનેલ બ્રિજોલાએ કહ્યું કે અમે જોયું કે આવું થઈ રહ્યું છે, અમે તરત જ ઓડિયો અને વીડિયોને કન્ટ્રોલ કરનાર ટીમને આ ફીડ બંધ કરવા કહ્યું.

હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે કેમેરા પર આ પ્રકારનું કૃત્ય કરનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021