Categories: ગુજરાત

આધેડે ફોનમાં ઉતાર્યો ટૂંકા કપડા પહેરેલો મહિલાનો વીડિયો, બાદમાં યુવતીએ એવું કર્યુ કે તમામ મહિલાઓ..

ગુજરાતમાં મહિલાઓ, બાળકી હવે જાણે સુરક્ષીત નથી તેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે…ક્યાંક નાની બાળકીઓ પર અડપલા કરવામાં આવે તો ક્યાંક મહિલાઓની છેડતી થાય છે..આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડામાં સામે આવ્યો છે.જ્યા મહિલાનો વીડિયો ઉતારવામાં આવ્યો છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક યુવતીનો વિડિયો બનાવનાર આધેડને યુવતીઓએ સબક શીખવાડ્યો છે…જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આ આધેડ પુરુષ જયેશ પટેલ યુવતીનો વીડિયો બનાવી રહ્યો હતો.. આ આધેડના મોબાઈલમા ફલેશ જોતા યુવતીને શંકા ગઈ અને તેણે મોબાઈલ ચેક કરતા તેના શોર્ટ કપડા પહેરેલા અશ્લીલ વીડિયો જોવા મળ્યો. ત્યારબાદ યુવતીએ પોતાનું રક્ષણ ખુદ કરીને મહિલાઓને સેલ્ફ ડિફેન્સ રહેવાની અપીલ પણ કરી છે..

યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરી હતી અને તેમા અશ્લીલ ફોટો હોવાનું જાણવા મળ્યું હતું…જેથી આસપાસની યુવતીઓ ભેગી થઈને આધેડને માર માર્યો હતો..બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી

આરોપી જયેશ પટેલ એ સી રિપેરીંગ નું કામ કરે છે અને સી ટી એમ ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે..

ફરિયાદી યુવતી તેમજ આધેડ સાથે થયેલ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં આધેડ ફોન પર વાત કરવાનો ઢોગ કરતો હતો પરંતુ તેના ફોનની ફ્લેશલાઈટ ચાલુ છે જે સ્પષ્ટ સીસીટીવીમાં સામે આવ્યુ. આ મહિલાની સર્તકતાને કારણે અને તેને પોતાની સુરક્ષા માટે ભરેલા પગલાથી છેડતી કરનાર આધેડ પોલીસના હાથે ઝડપાયો છે.

આવા અનેક રોમિયોગીરી કરતા શખ્સો યુવતી અને મહિલાઓની જાહેરમાં છેડતી કરતા હોય છે..પણ ઘણી મહિલાઓ ડરના કારણે ફરિયાદ ન કરતા આવા રોમિયો બિન્દાસ ફરતા હોય છે અને સમાજમાં દુષણ ફેલાવતા હોય છે..

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021