Categories: ભક્તિ

વિષ્ણુ પુરાણ: કડવું બોલનારી અને મોડે સુધી ઉંઘતી સહિત આ 4 સ્ત્રીઓ સાથે કયારેય લગ્ન ના કરવા જોઈએ…નહિંતર

મનુષ્યના જીવનમાં સોળ સંસ્કારમાંથી એક મહત્વપૂર્ણ સંસ્કાર લગ્ન છે. સુખી લગ્ન જીવન જીવવા માટે સાચા જીવન સાથીની જરૂર હોય છે. લગ્ન માટે એવી યુવતી પંસદ કરવી જોઈએ જે પોતાનો પતિ સાથે પરિવારને પ્રેમભાવથી સંભાળી શકે. વિષ્ણુ પુરાણમાં સ્ત્રીઓના સંબંધમાં અનેક વાતો જાણાવી છે. આ પુરાણમાં 4 એવી સ્ત્રી જણાવી છે, જેની સાથે લગ્ન કોઈ દિવસ ના કરવા જોઈએ, જાણો આ 4 સ્ત્રીઓ કોણ છે.

 

1. ખરાબ બોલી રહેલી
જો કોઈ સ્ત્રી મીઠી વાણી બોલનારી છે, તેમનાથી માતા સરસ્વતી હંમેશા પ્રકટ રહે છે. ખરાબ અને કરવા શબ્દો બોલનારી સ્ત્રીનો સ્વભાવ પણ તેની ભાષા જેમ ખરાબ જ હોય છે. એવી સ્ત્રીના કારણે ઘરમાં અશાંતિ રહે છે. એટલા માટે એવી સ્ત્રી સાથે લગ્ન કયારેય પણ ન કરવા જોઈએ.

 

2. મોડે સુધી ઉંઘવું
મોડે સુધી ઉઘવું આળસુની નિશાની હોય છે. આળસુ સ્ત્રી ઘરને ચોખ્ખું નથી કરી શકતી. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં સાફ-સફાઈ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ઘરમાં ગંદકી હોવાને લીધે ગરીબી વધે છે. સાથે મોડે સુધી નિંદર કરવી અનેક બીમારીનું કારણ બની શકે છે. એટલા માટે આવી સ્ત્રી સાથે પણ લગ્ન ના કરવા જોઈએ.

 

3. માતા અથવા પિતા પક્ષની તરફ કોઈ સગપણ હોય
કોઈ પણ વ્યક્તિને એ સ્ત્રી સાથે કયારેય ના લગ્ન કરવા જોઈએ, જેનો આપણાં માતા અથવા પિતાની તરફથી કોઈ સંબંધ હોય. શાસ્ત્રોમાં પરસ્પર સગા અથવા એક જ ગોત્રમાં લગ્ન કરવા મનાય છે. આથી જેનેટિર બિમારી થવાની સંભાવના રહે છે. જે સ્ત્રીથી માતા પક્ષથી પાંચમી પેઢી સુધી અને પિતા પક્ષથી સાતમી પેઢી સુધી સગું હોય, તેની સાથે લગ્ન ના કરવા જોઈએ.

 

4. દુષ્ટ પુરૂષથી સંબંધ રાખનારી
દુષ્ટ પુરૂષ સાથે સ્ત્રીએ સંબંધ ના વધારવો જોઈએ. આમ કરવાથી તે ગમે ત્યારે કોઈ પણ મુસીબતમાં ફસાઈ શકે છે. દુષ્ટ પુરૂષ તે સ્ત્રીનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી શકે છે. તેની સંગતમાં રહેનારી સ્ત્રીનો સ્વભાવ પણ આવો જ હોય છે. આવા સ્વભાવના કારણ તેના ચરિત્રમાં પણ દોષ આવે છે. તેથી આવી યુવતી સાથે લગ્ન કોઈ દિવસ ના કરવા જોઈએ, જે દુષ્ટ પુરૂષ સાથે સંબંધ રાખતી હોય.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021