જવાની-દીવાની/ સેક્સ દરમિયાન મહિલાઓની ઉહ…આહ…આઉચનો શું હોય છે મતલબ

જવાની-દીવાની/ સેક્સ દરમિયાન મહિલાઓની ઉહ…આહ…આઉચનો શું હોય છે મતલબ

મહિલાઓ સેકસ દરમિયાન આ પ્રકારનો અવાજ સંતોષની પળોમાં નિકાળે છે. શું તમે પણ તેવું વિતારો છો..? જો તમારી પાર્ટનર્સ સેક્સ સમયે આવા અવાજ નિકાળતી હોય તો બની શકે છે તે ખોટો દેખાવ કરે છે. બ્રિટનના સંશોધકોએ એક શોધમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે, લગભગ 25 ટકા મહિલાઓનો સેક્સ દરમિયાન આ પ્રકારના અવાજ નિકાળીને આનંદ પ્રાપ્તિનો ખોટો દેખાવ કરતી હોય છે.

કેમ નિકાળે છે ઉંહ…આહ…આઉચનો અવાજ

સંશોધનમાં શામેલ મહિલાઓને પૂછવામાં આવ્યું કે, સેક્સ દરમિયાન તેમના દ્વારા નિકાળવામાં આવતી અવાજનો સેક્સ સાથે કોઈ સંબંધ છે. તેના જવાબમાં મહિલાઓનું કહેવું હતું કે, આ પ્રકારના અવાજ તે માત્ર પુરુષ સાથીની સેક્સ પ્રક્રિયામાં વધુ ઝડપ લાવવા અને આનંદ માટે કરતી હોય છે.

Advertisement

જોકે બીજી તરફ 25 ટકા મહિલાઓનું એવું કહેવું હતું કે, તે માત્ર ઓર્ગેજ્મ (ઉત્સુક્તા)નો દેખાડો કરવા માટે નિયમિત રૂપે આવા અવાજો નિકાળે છે. 90 ટકા મહિલાઓએ કહ્યું કે, તેઓ ચરમ આનંદ સુધી પહોંચી જ નથી શક્તિ. જ્યારે 87 ટકા મહિલાઓનું કહેવું છે કે, તે પોતાના પાર્ટનર પ્રત્યે પ્રમ જાળવી રાખવા માટે આ પ્રકારના અવાજ નિકાળે છે.

એટલે કે, સેક્સ દરમિયાન મહિલાઓ જે ઉંહ…આહ…આઉચનો જેવા અવાજ નિકાળે તે માત્રને માત્ર પોતાના પાર્ટનરને આકર્ષિત કરવા માટે અને ચરમ આનંદ સુધી પહોંચવા માટે મહિલાઓ નિકાળતી હોય છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *