WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર! લોન્ચ થયું ચેટ ગાયબ કરનાર ફીચર, આવી રીતે કરશે કામ…

પ્રખ્યાત મેસેન્જર એપ વોટ્સએપ નવા નવા ફીચર્સને લઇને ચર્ચામાં રહે છે. હવે કંપનીએ નવા ડિસઅપેયરિંગ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. કંપની અનુસાર, એન્ડ્રોઇડ, આઇઓએસ, વેબ અને કેઇઆઇઓએસ યૂઝર્સ જ વોર્ટએપના આ નવા ફીચરને ઇનેબલ અને ડિસેબલ કરી શકે છે. આ ફીચરની મદદથી યૂઝર્સ વોટ્સએપ પર એક વીકના મેસેજ ડિલીટ કરી શકે છે. તેનો મોબાઇલ પર રહેલા અન્ય મેસેજ પર કોઇ પ્રભાવ પડશે નહીં. કંપની અનુસાર, એપમાં આ ફીચર આ મહિના સુધીમાં ચાલુ થઇ જશે.

યૂઝર્સ માટે હશે આ સુવિધા
વોટ્સએપમાં આ ફીચરના આવવાથી યૂઝર્સ પોતે જ ગ્રુપ અને વ્યક્તિગત ચેટના આધાર પર તેને ઇનેબલ અને ડિસેબલ કરી શકશે. ફીચરને ઇનેબલ કરવા પર ટેક્સ અને મીડિયા મેસેજ ફાઇલ ખુદ જ એક સપ્તાહમાં ડિલીટ થઇ જશે. કંપનીનો દાવો છે કે આ ફીચરથી યૂઝર્સને ખુબ શાંતિ અને સુવિધા મળશે.

આવી રીતે ઇનેબલ થશે ફીચર
તમને જણાવી દઇએ કે આ ફીચર માત્ર એન્ડ્રોઇડ, આઇઓએસ, વેબ અને કેઇઆઇઓએસ પ્લેટફોર્મ પર જ કામ કરશે. નવું ફીચર ગ્રુપ અને વ્યક્તિગત ચેટ પર અલગ અલગ રૂપથી ચાલશે. વોટ્સએપ પર આ ફીચરને ઇનેબલ કરવા માટે યુઝર્સે પહેલા વોર્ટસએપ ચેટ ખોલે, તે બાદમાં કોન્ટેક્ટ નામ પર ક્લીક કરો, પછી ડેસ્અપેયરિંગ મેસેજ પર ક્લીક કરી કંટિન્યૂ ટેબ પર ક્લીક કરો, અને સિલેક્ટ ઓન ટેબ પર દબાવો. કંપની અનુસાર ડેસ્કટોપ, વેબ અને કેઇઆઇઓએસ પર વોટ્સએપનો ઉપયોગ કરનાર યુઝર્સે આ પ્રક્રિયા અપનાવી પડશે.

આવી રીતે ફીચર ડિસેબલ થશે
કંપનીએ કહ્યું કે વ્યક્તિગત ચેટમાં બન્ને યુઝર્સ ડિસ્અપેયરિંગ મેસેજ ફીચરને ડિસેબલ કરી શકે છે. તતમામ પ્લેટફોર્મ પર આ ફીચરને ડિસેબલ કરવા માટે યુઝર્સ પહેલા પોતાની વોટ્સએપ ચેટ ખોલે, અને બાદમાં કોન્ટેક્ટ નામ સિલેક્ટ કરે, તે બાદ ડિસ્અપેયરિંગ મેસેજ પર ક્લીક કરી કંટીન્યુ કરી સિલેક્ટ ઓફ પર ક્લીક કરો.

ભરોસાના લોકો સાથે ઉપયોગ કરે આ ફીચર
કંપની અનુસાર આપ ડિસ્અપેયરિંગ મેસેજને ચેટથી ફોરવર્ડ કરવામાં આવે છે તો પછી આ ડિલીટ થશે નહીં, આવી જ રીતે જો કોઇ યુઝર્સ મેસેજને ડિસ્અપેયરિંગ કરતા પહેલા એક બેકઅપ બનાવે છે, તો ફાઇલ સેવ થઇ જશે. કંપનીનું કહેવું છે કે યુઝર્સ પોતાના ભરોસામંદ લોકો સાથે જ આ ફીચરનો ઉપયોગ કરે, કારણ કે કોઇપણ ખોટા ઇરાદાથી તમારી ચેટનો સ્ક્રીન શોર્ટ પણ સેવ કરી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021