વોટ્સએપમાં પ્રાઈવેસિ માત્ર ભ્રમ, કોઈ પણ જોઈ શકે છે તમારા અંગત મેસેજ

સૌથી પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ સૌથી વધું સુરક્ષિત હોવાના દાવો કરવામાં આવતો હોય, પરંતુ હાલમાં જ એક સામે આવેલા મામલાએ તેની પોલ ખાલી નાંખી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલી તપાસ દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને વોટ્સએપ ચેટ્સની મદદથી ઘણાં પુરાવા મળ્યા અને ઘણી મીડિયા ચેનલ્સે પણ કેસથી જોડાયેલા નામોની વોટ્સએપ ચેટ શેર કરી. સૌથી મોટો સવાલ એપ મળનારા એનક્રિપ્શન અને યૂજર્સની પ્રાઈવેસિને લઈને ઉઠ્યો છે. શું સરકાર તમારી વોટ્સએપ ચેટ વાંચી શકે છે. અથવા પછી સેન્ડર અને રિસીવરના ઉપરાંત કોઈ ત્રીજું વોટ્સએપ મેસેજ એક્સેસ કરી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર ઘણાં યૂઝર્સ શોધી રહ્યાં છે.

કરોડો એક્ટિવ યૂઝર્સ વાળા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની તરફથી યૂઝર્સની ચેટ સેફ હોવાના દાવા એન્ડ-ટૂ-એન્ડ એનકિપ્શનના માધ્યમથી કરવામાં આવે છે. અનક્રિપ્શનનો મતલબ છે કે કોઈ મેસેજ અથવા ડેટા કોડ ફોરમેટમાં સ્ટોર હોય છે. વોટ્સએપ પર મળનારા એન્ડ-ટૂ-એન્ટ અનક્રિપ્શનો મતલબ છે કે કોઈ મેસેજ અથવા મીડિયા માત્ર સેન્ડર અને રિસીવર જ પોતાના એન્ડ પર એક્સેસ કરી શકે છે અને કોઈ ત્રીજુ ત્યાં સુધી પહોચી નથી શકતું. સુશાંત કેસમાં અંગત ચેટ્સ લીક ​​થયા બાદ હવે આ જ વાત WhatsApp દ્વારા ફરી એકવાર કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વોટ્સએપ પોતાના યૂઝર્સની પર્સનલ ચેટ નથી વાંચતી.

શું એનક્રિપ્ડેટ નથી WhatsApp ચેટ્સ?
WhatsApp પર કરવામાં આવતા મેસેજ, વીડિયો અને ઓડિયો કોલ્સ સંપૂર્ણ રીતે એનક્રિપ્ટેડ છે. આવામાં જ્યારે સેન્ડર કોઈ મેસેજ મોકલે છે ત્યારે તે કોડમાં બદલાય જાય છે. આ કોડ રિસીવરના ડિવાઈસમાં ફરીવાર મેસેજના રૂપમાં દેખાય છે. આ વચ્ચે કોઈ પણ થર્ડ પાર્ટી તે મેસેજ એક્સેર નથી કરી શકતી. આ થર્ડ પાર્ટીનો મતલબ કોઈ એપ, સર્વિસ અને એટેકર છે. ખૂદ વોટ્સએપ પણ આ દરમિયાન તમારા મેસેજ એક્સેક નથી કરી શકતા. જોકે, સેન્ડર અને રિસીવરના ડિવાઈસના કોઈ અન્ય આ મેસેજ સુધી પહોચી શકે છે. એટલે કે એનક્રિપ્શન પોતાનું કામ કરી કહ્યું છે, પરંતુ મેસેજની કોઈ ગેરેન્ટી નથી.

ક્લોનિંગ હોય શકે છે સરળ રીત
વોટ્સએપ પર કોઈ બીજા યૂજરના મેસેજ વાંચવા અને ડેટા ચોરીનો સૌથી સરળ રીત છે, તેમની ઓળખ ચોરી કરવી. જો વોટ્સએપને લગાશે કે તમે સેન્ડર અથવા રિસીવરમાંથી કોઈ એક છે એનક્રિપ્શન છતાંય તમારા મેસેજ વાંચી શકશે. એટલા માટે ક્લોનિંગ એક રીત હોય શકે છે અને કોઈ યૂરઝની ઓળખ ચોરી બાદ તેના ડેટા બીજા ડિવાઈસ પર કોપી કરી શકાય છે. ફોન ટચ કર્યા વગર પણ એપ્સની મદદથી તેની ઓળખાણની ચોરી કરી શકાય છે અને ક્લોન યૂઝરની જેમ અંગત વોટ્સએપ અકાઉન્ટ એક્સેસ કરી શકાય છે. આ ઉપરાંત વોટ્સએપ ચેટ્સનું બેકઅપ એનક્રિપ્ટેડ નથી હોતું, જે અંગત મેસેજ લીક થવાનું કારણ બની શકે છે.

અંતે કયા થઈ કરી છે. ભૂલ?
વોટ્સએપ પર એકાઉન્ટ બનાવવા માટે યૂઝર્સે માત્ર એક મોબાઈલ નંબરની જરૂર હોય છે અને તેના પર આવી રહેલા એસ.એમ।એસના હેઠળ ઓળખાણ વેરિફાય કરવામાં આવે છે. વોટ્સએપ અન્ય સોશિયલ મીડિયા સર્વિસેઝના જેમ યૂઝર્સને કોઈ પિન અથવા પાસવર્ડ સેટ કરવાનું ઓપ્શન નથી આપતું, જે બાદ, એકાઉન્ટમાં લો-ઈન ન કરી શકાય. તેમનો મતબલ ચે કે જો કોઈ યૂઝરનો નંબર ક્લોન કરી લીધો તો તેમનો વોટ્સએપ એકાઉન્ટ બનાવી શકાય છે અને કોઈ જૂની ચેટ બેકએપ થવા પર તેને રિસ્ટોર કરી શકાય છે. વોટ્સએપનુ 2FA (ટૂ-ફેક્ટર ઓર્થેટિકેશન) પણ આવામાં કામ નથી કરતું, કારણ કે તેના માટે આવનારા 6 ડિજિટ કોટ પણ યૂજરના કોન્ટેક્ટ નંબર પર આવે છે.

આ સમયે તમે શું કરો?
ચેટિંડમાટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં કઈ ખરાબ નથી, પરંતુ તેના પર કરવામાં આવતા સેટ હંમેશા માટે સેફ છે. આ ભ્રમમાં ન રહો. જોકે એપ પર મળનારી તમામ ઓર્થેટિકેશન અને સિક્યોરીટ ઓપ્શન્સને ઓન રાખો. વોટ્સએપ પર મોકલવામાં આવતા મેસેજ કઈ પાઈપલાઈન જેવા સેટઅપથી પાસર થાય છે, તેને માત્ર બે છેડા પર એક્સેસ કરી શકાય છે અને પાઈપલાઈનમાં કોઈ ફેરફાર કરી મેસેજ નથી વાંચી શકતાં. એટેકર અથવા હેકર સેન્ડર અથવા રિસીવરના એન્ડથી મેસેજ વાંચવાની કોશિશ કરી શકે છે., આવામાં પોતાનો ફોન અને એપને પ્રોટેક્ટ રાખવો ખૂબ જરૂરી છે. તમે એપ લોક અને ફિંગરપ્રિન્ટ ઓર્થેટિકેશન પણ વોટ્સએપ પર જરૂર ઓન રાખો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021