શું તમે કયારેય વિચાર્યુ કે મોબાઈલ નંબરમાં 10 આંકડા શા માટે હોય છે? જાણો કારણ

મોબાઈલ નંબરમાં અંતે 10 આંકડા જ કેમ હોય છે? આખરે તેના પાછળનું કારણ શુ છે? હંમેશા લોકોના મનમાં આ જ સવાલ રહે છે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં મોબાઈલ નંબર સાથે જોડાયેલી માહિતી જણાવીશુ.

મોબાઈલ નંબરમાં 10 આંકડા હોવાનુ મુખ્ય કારણ

મોબાઈલ નંબરમાં 10 જ આંકડાનો હોવાનુ સૌથી પહેલું કારણ છે સરકારની રાષ્ટ્રીય નંબરિંગ યોજના એટલે એનએનપી. મોબાઈલ નંબરમાં 10 આંકડા હોવાનુ અન્ય બીજુ કારણ જનસંખ્યા પણ છે. માની લો જો મોબાઈલ નંબરમાં ફક્ત એક નંબર હોત તો જીરોથી લઈ નવ સુધી 10 નંબર જ અલગ-અલગ બની શકે છે. સાથે જ તે 10 નંબરોનો ઉપયોગ 10 લોકો જ કરી શકશે. તેમજ જો ફક્ત એક નંબરનો અંક મોબાઈલ નંબર હોય તો જીરો લઈને 99 સુધી ફક્ત 100 નંબર જ બની શકે છે. જેનો ઉપયોગ ફક્ત 100 લોકો કરી શકે છે.

દેશમાં વર્તમાન સમયમાં 130 કરોડ લોકોની આબાદી છે. તેના મુજબ, જો નવ નંબરનો મોબાઈલ નંબર હોય તો ભવિષ્યમાં લોકોને મોબાઈલ નંબર નહીં આપી શકાય. તેમજ જો 10 આંકડાનો મોબાઈલ નંબર બને છે તો કેલ્કુલેશન મુજબ, એક હજાર કરોડ અલગ-અલગ નંબર બનાવી શકાય છે. સાથે જ હજાર કરોડ લોકોને સરળતાથી મોબાઈલ નંબર આપી શકાય છે. એટલા માટે 10 આંકડાનો મોબાઈલ નંબર બનાવવામાં આવ્યાં હતો.

TRAIએ કહ્યું-11 આંકડાની કોઈ યોજના નથી

તેમજ ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ કહ્યું છે કે તેમણે 11 ક્રમના મોબાઈલ નંબરની કોઈ સૂચના નથી આપી. ટ્રાઈએ સ્પષ્ટ કર્યું કે તેમણે ફક્ત એ ભલામણ કરી છે કે લેન્ડલાઈનથી કોલ કરતા સમય મોબાઈલ નંબરના આગળ શુન્ય લગાવવો જોઈએ. જણાવી દઈએ કે વર્ષ 2003 સુધી નવ નંબરનો મોબાઈલ નંબર હતો, પરંતુ જેવી જ જનસંખ્યા વધતી ગઈ તો નંબર વધારી 10 કરી દેવામાં આવ્યો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021