Categories: ભક્તિ

નવરાત્રીમાં અંતે કેમ વાવવામાં આવે છે કળશ પાસે જવારા, આ કારણથી હોય છે જ અતિ શુભ

દેશભરમાં નવરાત્રી મહોત્સવનું આગવું મહત્વ રાતે જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહી ગામડાઓમાં પણ સમૂહગરબાના કાર્યક્રમો યોજાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. નવલા નોરતામાં માં દુર્ગાના ગરબા માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો પણ રાસ રમે છે. આ પર્વ શરૂ થતા પહેલા જ દેશભરના ઘણા રાજ્યોમા નવરાત્રીને લગતી તૈયારીઓ કરવામાં આવે છે. પાર્ટી પ્લોટ, ક્લબ તેમજ સોસાયટીમાં જ્યાં પણ ગરબા યોજવાના હોય છે ત્યાં ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી પર જવારા લગાવવામાં આવે છે, ઘટ સ્થાપનના દિવસે જ માતાની બાજઠના સામે જવારા વાવવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રી પર જવારા રોપવા ખૂબ જ શુભ હોય છે.

કળશના સામે માટીના પાત્રમાં જવારાને વાવવામાં આવે છે. નવરાત્રીમાં જવારા એટલા માટે રોપવામાં આવે છે, કારણ કે સૃષ્ટિની શરૂઆતમાં જવારા જ સૌથી પહેલો પાક હતો. જવારા ઉગવા અથવા ન ઉગવાને ભવિષ્યમાં શુભ અશુભ થનારી ઘટનાઓના પહેલા અનુમાનના રૂપમાં જોવામાં આવે છે.

સુખ સમૃદ્ધિનો નિવાસ

  • જો જવારા ઝડપથી વધે છે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જવારા જે ઘરમાં ઝડપથી વધે છે તો માં દુર્ગાના આશીર્વાદથી તેના
  • ઘરોમાં ખુશીઓ અને સમૃદ્ધિ પણ એટલી ઝડપથી પ્રવેશ કરે છે.
  • જો આ જવારા વધતા નથી અને કરમાયેલા રહે છે તો ભવિષ્યમાં કોઈ પ્રકારની અનિષ્ટનો સંકેત આપે છે.
  • પીળા અને સામાન્ય જવારા આવવા પર તે વર્ષ જીવન પણ સાધારણ રહેશે એવું માનવામાં આવે છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021