Categories: હેલ્થ

આપણાં પૂર્વજો ભાંગીને જ કેમ ખાતા હતા ડુંગળી, જાણી લો શું છે આ પાછળનું કારણ

ડુંગળીને વિશ્વભરમાં ઉગાડવામાં અને ખાવામાં આવે છે. ડુંગળીને કાપવી જેટલી ઝડપથી તેમાં મળી આવતા રાસાયણિક પદાર્થ ક્રિયા કરે છે તેમ કોઈ અન્ય ખાદ્ય પદાર્થ નથી કરતા. ડુંગળીમાં સલ્ફરની માત્રા અનેક ગણી હોય છે સાથે જ રાસાયણિક પ્રક્રિયાનો જે છેલ્લું ઉત્પાદન બને છે તે હોય છે સલ્ફ્યુરિક અમ્લ (H2SO4), આ અલ્મ એક્વા રિજિય બાદ મળી આવતા સૌથી શક્તિશાળી અમ્લ હોય છે.

બીજી વાત એ છે કે દરેક પરત પર ઉપર નીચે એક છાલ હોય છે. તે છાલ ફોલવાથી જ અલગ થાય છે, કાપવા પર તે સાથે કપાય જાય છે. એટલા માટે ડુંગળીને કોઈ પણ ધાતુથી કાપવી યોગ્ય નથી. પોતાને આધુનિક દેખાવા માટે તેને કાપની નહી પણ ભાંગીને ખાવી જોઈએ. તમે પણ હવે આ રીતે કરજો.

આ સલ્ફર યુક્ત પદાર્થ ડુંગળી ઉપરની પરતમાં સૌથી વધું હોય છે તેમજ વચમાં નામ માત્રનું હોય છે. wageningen વિશ્વવિદ્યાલય,નીધરલેન્ડસની શોધ અનુસાર ડુંગળીના વચમાં મળી આવતા quercetin ખૂબ જ પ્રભાવિત એન્ટિઓક્સિડેન્ટ છે જે જુવાનનીને કાયમ રાખે છે તથા વિટામિન ઈનો મુખ્ય સ્ત્રોત છે. આમ તો આ પદાર્છ ચા તેમજ સફરજનમાં પણ મળી આવે છે, પરંતુ ડુંગળીના વચમાં મળી આવતા પદાર્થથી બે ગણા તેમજ સફરજનમાં મળી આવનારા પદાર્થથી ત્રણ ગણા જલ્દી પચી જાય છે. 100 ગ્રામ ડુંગળીમાં આ 22.40 થી 51.82 મિલીગ્રામ સુધી હોય છે.

Bern વિશ્વવિદ્યાલય સ્વીઝરલેન્ડ ઉંદરને રોજ એક ગ્રામ ડુંગળી ખવડાવી તો તેના હાડકાં 17 ટકા મજબૂત થઈ ગયા. ડુંગળીના વચ્ચે વાળા ભાગ પેટ હંમેશા તમામ પ્રકારના હૃદય બીમારીઓ દૂર કરે છે. ડુંગળના વચ્ચેના ભાગ પર એક આખી પુસ્તક લખી શકાય છે.

ડુંગળીને કયારેય પણ કાપીને સલાહ ના ખાઓ. તેનો મુક્કો બનાવી, કોઈ વસ્તુથી ભાંગીને ખાઓ. જેથી તમારૂ ઘણું આરોગ્ય તંદુરસ્ત રહેશે અને આસું પણ નહી આવે. આપણાં પૂર્વજો ભાંગીને જ ખાતા હતા.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021