Categories: હેલ્થ

શા માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નથી થઈ રહ્યાં પોલિયોમુક્ત???

જ્યાં 25 વર્ષ પહેલા બાળકો પોલિયોથી સંક્રમિત થઈને શારિરીક અપંગતાનો શિકાર બનતા હતા. એ આફ્રિકા નામનો દેશ હવે પોલિયોમુક્ત દેશની લિસ્ટમાં સામેલ થયો છે. આફ્રિકાના પોલિયોમુક્ત થયા બાદ આ બીમારી હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યાં છે.

આ બીમારી પાંચ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. જેનાથી બાળક જીવનભર અપંગતાનો શિકાર બને છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી. પરંતુ તેનાથી બચવા માટે પોલિયો વેક્સિન ખૂબ ઉપયોગી બને છે.

30 વર્ષમાં પોલીયો 125 દેશો કરોડો બાળકોને શારિરીક રીતે અપંગ કરી રહ્યો હતો, ત્યારે વેક્સિનની મદદથી આ બીમારી નાથવાના અનેક પ્રયાસ કરાયો હતો. જે એકદંરે સફળ પણ રહ્યો છે.

WHOની રિપોર્ટ અનુસાર,વર્ષ 2018માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં 30 કેસ નોંધાયા હતા. આ વાત પરથી સહજ પ્રશ્ન થાય કે, એવું તે શું કારણ છે કે, આ બે દેશમાં પોલીયો નાબૂદ થઈ શક્યો નથી.

WHO રિપોર્ટ અનુસાર, પોલીયોને નાબૂદ કરવા માટે મોટા પાયે વેક્સિલેશન થવું જરૂરી છે. પરંતુ પાકિસ્તાનમાં બાળકોને પોલીયોની રસી આપવામાં આવતી નથી. આ સિવાય પણ કારણો છે. જેમકે, બાળકો સુધી પોલીયો રસી પહોંચાડવી, આરોગ્ય તંત્રની બેદરકારી અને બાળકોમાં રહેલી કુપોષણતા વિગેર…

આમ, આ બે દેશમાં પોલીયોને લઈને જોવા મળતી બેદરકારીના કારણે હજુ પણ ત્યાં પોલીયોનું જોખમ જોવા મળે છે. જેના કારણે આ વાઈરસ અન્ય દેશોમાં ફેલાય તેવી સંભાવના છે.

કારણ કે, આ વાઈરસ સરળતા ફેલાઈ શકે છે. ખાસ કરીને જે બાળકોમાં રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેમને આ બીમારી શક્યતા વધુ રહે છે.

આ વાતનું ઉદાહરણ અમરોલામાં જોવા મળે છે. જેણે 2001માં પોલીયોને નાબૂદ કર્યો. પણ 2005માં ફરીથી પોલીયોના નોંધયા હતા. કારણ કે, અહી નિયમિતરૂપે પોલીયોની રસીકરણ થઈ રહ્યું નહોતું.

જ્યારે ભારતે પોલીયોમુક્ત થવા સફળતા મેળવી છે કારણ કે, અહીં છેલ્લા પાંચ વર્ષથી નિયમિતપણે પોલીયોની રસી મૂકવામાં આવી રહી છે. આ માટે તંત્ર અને જનતાનો પણ સહકાર ખૂબ જરૂરી છે.

WHO ના જણાવ્યાનુસાર, જ્યાં દુનિયામાં પોલીયોના કેસ આવતા બંધ ન થાય ત્યાં સુધી સૌએ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે, આ વાઈરસ સરળતાથી એકથી બીજી જગ્યાએ ફેલાઈ છે. જેમ કે, છીંક અને દૂષિત પાણીથી પણ પોલીયો ફેલાવવાની શક્યતા રહે છે.

  • આ કારણથી થાય છે પોલીયો….
  • પોલીયો વાઈરસનું સંક્રમણ દૂષિત પાણી, ભોજનથી અને અન્ય વ્યક્તિના સંપર્કની પણ ફેલાઈ શકે છે.
  • ક્યારેક ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે, કારણ કે, પોલિયો વાઈરસ ગળામાં અથવા આંતરડામાં રહે છે.
  • જો ચેપગ્રસ્ત વ્યક્તિએ શૌચાલય અથવા ફ્લશનો ઉપયોગ કર્યો હોય અને પછી અન્ય વ્યક્તિ તે જ શૌચાલયમાં જાય તો પણ પોલિયો ચેપ ફેલાય છે.
  • પોલિયો ચેપગ્રસ્ત સગર્ભા સ્ત્રીને તેના બાળકને પણ ચેપ લાગી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021