Categories: દુનિયા

ઘોર કળિયુગ: આ 35 વર્ષની મહિલાએ પતિને છુટાછેડા આપીને 20 વર્ષના સોતેલા દીકરા સાથે કર્યા લગ્ન, અને હવે માઁ બની દીકરાના બાળકની..

આજકાલ પ્લાસ્ટિક સર્જરી લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. દર વર્ષે હજારો લોકો પ્લાસ્ટિક સર્જરીને અપનાવે છે. આજે તમને જે મહિલા અંગે જણાવીશું તેણે આકર્ષક દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. એટલું જ નહીં પોતાના પતિને છુટાછેડા આપીને તેણે પોતાનો સાવકો દિકરાથી લગ્ન કર્યાં છે. આ અનોખો મામલો માસ્કોથી સામે આવ્યો છે. મહિલા રશિયન બ્લોગર છે તેમનું નામ મરીના બવમશેલા જણાવવવામાં આવી રહ્યું છે. તેણે આ વર્ષે પોતાના સાવકા દિકરો વ્લાદિમીર શેવરિન સાથે લગ્ન કર્યાં છે.

4 બાળરકોને લીધાં દત્તક
એક રિપોર્ટ મુજબ, 35 વર્ષની મરીના બલમશેવા તેમના પહેલા પતિ એલેક્સી એરેથી 2007માં લગ્ન કર્યાં હતા. છેલ્લા 10 વર્ષથી તે તેમનો પતિ અને 20 વર્ષના સાવકા દિકરો વ્લાદિમીર સાથે જ રહેતી હતી. સોશિયલ મીડિયા પ્રભાવશાળી સ્ટાર મરીનાએ 4 બાળકોને દત્તક લીધાં હતાં. વ્લાદિમીર પહેલી પત્નીનો દિકરો છે. થોડા દિવસ બંને વચ્ચે મતભેત થઈ ગયો હતો. જે બાદ મરીનાએ છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો. છુટાછેડા પછી મરીના એકલી પડી ગઈ અને તેને પણ એક પાર્ટનરની જરૂર પડી.

20 વર્ષ નાન દિકરાથી થયો પ્રેમ
છુટાછેડા બાદ મરીનાએ કહ્યું કે તેને પોતાનો 20 વર્ષનો સાવકા દિકરો વ્લાદિમીરથી પ્રેમ થઈ ગયો અને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. 2020ની શરૂઆતમાં જ બંને લગ્ન કરવાના હતાં. પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે સરકારે બધું બંધ કરી દીધું હતું. આથી તેણે 4 મહિના સુધી લગ્ન કરવાનું આયોજન ટાળી દીધું હતું. છેવટે હવે બંનેએ ગત અઠવાડિયાએ રજિસ્ટાર ઓફિસમાં જઈને લગ્ન કરી લીધાં.

દિકરાથી પ્રેગ્નેટ થઈ મરીના
છેલ્લા ઘણાં દિવસોથી બંને સાથે રહી રહ્યાં છે. આ દરમિયાન મરીના ગર્ભવતી થઈ. તેણે કહ્યું કે તે અને વ્લાદિમીર માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. આ દંપતીને લઈને દુનિયાભરમાં ટીકા કરવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર મરીનાના 5.3 લાખ ફોલોઅર્સ છે. તેણે હાલમાં જ એ પણ ખુલાસો કર્યો છે કે તેણે પોતાના 21 વર્ષની પતિના જેમ આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021