Categories: દેશ

હાથી પર યોગ કરવા ચઢ્યાં બાબા રામદેવ અને પછી…,ધડામ દઈને આવ્યો અવાજ, વીડિયો થયો વાયરલ..

યોગગુરૂ તરીકે ઓળખાતા બાબા રામદેવ યોગને લઈને અવનવા અખતરા કરે છે. જેના કારણે તેમને ઘણી વખત મુશ્કેલીમાં પણ મૂકાવું પડે છે. આવું કંઈક ફરી એકવાર જોવા મળ્યું છે.

મથુરામાં હાથી પર ચડીને યોગ કરવાનો કરતબ બતાવવા જતાં બાબા રામદેવ ધડામ કરતાં પડ્યાં હતા. જો કે, સદનસીબે તેમને કોઈ ઇજા પહોંચી નહોતી. આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ તેઓ સાઈકલ પર યોગ કરવા ચઢ્યાં અને પડી ગયા હતા.

બાબા રામદેવ સોમવારે મથુરામાં રમણરેતી આશ્રમમાં સંતોને યોગ શીખવી રહ્યાં હતા. આ દરમિયાન તેઓ એક હાથી પર યોગાસન કરવા ચઢ્યા હતા. એની થોડીક જ મીનિટોમાં ગજરાજ હલે અને બાબા રામદેવનું સંતુલન બગડતા તેઓ નીચે ગબડી પડે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

મંગળવારે 22 સેકેન્ડના આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવ આસન કરવા હાથી ઉપર બેસે છે, હાથી હલે છે અને બાબા સંતુલન ગુમાવતા અચાનક બાબ નીચે પડે છે.

ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવે આ કાર્યક્રમમાં સંતોને યોગથી થતાં ફાયદા વિશે અવગત કર્યા હતા. સાથે જ કહ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી અનેક બીમારી મૂળમાંથી દૂર થઈ જાય છે.

શરણાનંદ મહારાજે પણ યોગનું મહત્વ સમજાવતા સૌને યોગની પ્રાચીનતા વિશે કરી હતી. તેમજ યોગના ફાયદા જણાવીને સૌને નિયમિત યોગ કરવાની સલાહ આપી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021