એવી કંપની જ્યાં શોર્ટ સ્કર્ટ પહેરવા પર મળે છે બોનસ, કારણ જાણની દંગ રહી જશો

ઓફિસમાં મોટા ભાગે ફોર્મલ કપડા પહેરતી હોય છે. પરંતુ ઓફિસમાં કોઈ છોકરી સ્કર્ટ કે શોટ્સ પહેરીને આવે તો લોકો તેને અજીબ રીતે જોતા હોય છે. એટલા માટે જ મહિલાઓ ક્યારેય પણ બહાર જાય છે કે, પછી ઓફિસ જાય છે તો તે ખુબ સમજી વિચારીને કપડા પહેરે છે.

દરેક કંપનીના પોત-પોતાના નિયમો હોય છે, જેનું દરેક કર્મચારીઓ પાલન કરવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક એવી પણ કંપની છે જ્યાં છોકરીઓ શોટ્સ સ્કર્ટ પહેરીને આવે તો તેને બોનસ આપવામાં આવે છે. તમને સાંભળવામાં કદાચ અજીબ લાગશે પરંતુ અમે જે કંપનીની વાત કરી રહ્યા છે તે રશિયાની એસ્યુમિનિયમ કંપની છે. આ કંપનીમાં મહિલાઓને શોર્ટ સ્કર્ટ પહેરીને આવવા માટે કહેવામાં આવે છે.

શોર્ટ સ્કર્ટ પહેરવા પર મળે છે બોનસ
આ કપનીમાં મહિલાઓને શોર્ટ સ્કર્ટ પહેરીને આવવા પર સત્તાવાર રીતે બોનસ આપવામાં આવે છે. જેનાથી મહિલાઓના પગારમાં દરેક દિવસે 100 થી 600 રૂપિયા જેટલો વધારો થાય છે.

સ્કર્ટ પહેરવાના કેટલાક નિયમ છે
એટલું જ નહીં આ કંપનીમાં સ્કર્ટ પહેરવા માટે પણ કેટલાક નિયમ છે. જેમ કે, સ્કર્ટનું માપ અંદાજીત ઘુંટણથી પાંચ સેન્ટીમરટ વધુ ન હોવું જોઈએ. એટલું જ નહીં તમને બોનસ પણ ત્યારે જ મળેશે જ્યારે તમે શોર્ટ સ્કર્ટ પહેરેલ સબૂતના રૂપમાં ફોટો મોકલશો. જોકે જ્યારેય પણ કોઈ કંપની વિશે સાંભળે છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવે છે. પરંતુ આ કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે, તેમનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં જાગરૂક્તા વધારવાનું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021