Categories: રાશિફળ

આજનું રાશિફળ: આજનો દિવસ વૃશ્ચિક, કુંભ, ધન અને તુલા માટે સારો, તો કર્ક માટે સામાન્ય દિવસ, જાણો તમારો શુક્રવાર કેવો રહેશે

જ્યોતિષમાં શુક્રને દૈત્યોના ગુરૂ એટલે કે દૈત્યગુરૂ માનવામાં આવે છે. શરીરમાં જ્યાં શુક્ર કમરથી નીચેનો ભાગ તો કુંડળીમાં ભાગ્યનો કારક છે. તેનો રંગ ગુલાબી અને રત્ન હીરો છે. આ દિવસના કારક દેવી શ્રી વિષ્ણુના પ્રિયા મા લક્ષ્મી છે. આ સાથે જ આ દિવસે માતા સંતોષી અને વૈભવ લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે.

મેષ
જરૂરી કાર્ય ન થવાથી મન અશાંત રહેશે. આર્થિક તંગીના કારણે કરજ લેવું પડશે. જીવનસાથી સાથે સમય વ્યતીત થશે. સામાજિક કાર્યોમં સામેલ થશો.

વૃષભ
અધિકારી વર્ગ માટે સમય સારો નથી અને રોકાણ કરવા માટે પણ સમય અનુકૂળ નથી. તમે જે કામ કરવા માટે ઘણા સમયથી વિચારી રહ્યાં છો તે પૂર્ણ થઈ શકશે. પોતાની જાતને સાબિત કરવાનો સારો સમય છે.

મિથુન
ક્રોધી સ્વભાવના કારણે તમારૂ કામ બગડી શકે છે. વાહન સુખ સંભવ છે. મોજ મસ્તી પર પૈસાનો ખર્ચ થશે. તમે વાકચાતુર્યથી અધિનસ્તોને પ્રભાવિ કરશો.

કર્ક
લાંબા સમયથી ચાલી આવી રહેલી સમસ્યાનો અંત આવશે. કરજમાંથી મુક્તિ મળશે. તમારા પરિવાર પ્રત્યેની જવાબદારીને સમજો. ધાર્મિક યાત્રા થવાનો યોગ બની રહ્યો છે.

સિંહ
રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ છે. તમારા કાર્યસ્થળ પર સહકર્મિઓ સાથે વિવાદ થઈ શકે છે. ઘરમાં કે પ્રોપર્ટી લેવામાં રોકાણ કરી શકો છો.

કન્યા
ક્રોધ વધુ રહેશે. આત્મવિશ્વાસની ઉણપ તમને આગળ જતા રોકી શકે છે. વેપાર વિસ્તારનું મન બનેલું રહેશે. સફળતા મળશે. મનમાં ઘણા વિચાર ચાલી રહ્યાં છે. ધીરે ધીરે તેને પૂરા કરો.

તુલા
દિવસની શરૂઆત નવી ઉર્જા સાથે થશે. વિચારેલા કાર્ય સમય પર ન થવાને લઈને મન ઉદાસ રહેશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. યાત્રાનો યોગ છે.

વૃશ્ચિક
પ્રણય સંબંધોમાં મજબૂતી આવશે. કાર્યસ્થળ પર આજે મન અશાંત રહેશે. જૂના વિવાદ બહાર આવશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

ધન
રાજકીય સંબંધો મજબૂત થશે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે. સુખ સુવિધાને પૂર્ણ કરવા માટે લાગેલા રહો.

મકર
શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય મિશ્રિત ફળદાયી છે. પૈસાનું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. આગળ વધવા માટે તમે જે કહો છો તેને પુરૂ કરો. આજે ન્યાય પક્ષ મજબૂત થશે.

કુંભ
વિવાહ યોગ્ય લોકો માટે સમય સારો છે. કાર્યસ્થળ પર મનગમતું વાતાવરણ મળવાથી મન પ્રસન્ન રહેશે. આર્થિક મુશ્કેલીના કારણે કાર્યમાં રૂકાવટ આવશે.

મીન
જૂની વાતોને ભૂલીને નવા કાર્યની શરૂઆત કરવી. લાંબા સમયથી આવી રહેલી આર્થિક પરેશાની દુર થશે. સંતાન સુખ સંભવ છે. વિદેશ યાત્રા કરવાનો યોગ બની રહ્યો છે. મિત્રોનો સહયોગ મળશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021