
મુકેશ અંબાણી ને આજે સૌ કોઈ લોકો ઓળખે છે અને તેઓ હંમેશા પોતાનું સાદુ જીવન જીવવા માટે ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક છે. ચેરમેન એવા મુકેશભાઈ અંબાણી ધનિક વ્યક્તિઓની યાદીની અંદર દેશમાં નંબર વન હોવાની સાથે સાથે વિશ્વમાં પણ ટોચના લોકોની અંદર સામેલ થયા છે. તમને જણાવી દઈએ કે, આજના સમયમાં સમગ્ર એશિયા ની અંદર મુકેશ અને નીતા અંબાણી કરતા પણ કોઈ વધુ પૈસા કોઈ કપલ પાસે નથી.
આજે અમે આ લેખની અંદર મુકેશ અંબાણીના જીવન વિશે કેટલાક વાતો જાણવા જઈ રહ્યા છીએ, જે નથી જાણતા. આજના સમયમાં ઘણા લોકોને થોડાક પૈસા આવ્યા પછી તેમના જીવનની અંદર ખૂબ જ વધારે લાઈફ સ્ટાઈલ અને લગભગ ઘણા લોકોને ઈગો પણ આવી જતો હોઈ છે. પરંતુ આપણે ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પાસેથી એક વાત જરૂર શીખવી જોઈએ કે, મુકેશ અંબાણી હંમેશા ડાઉન ટુ અર્થ જીવન જીવવું વધારે પસંદ છે..
આજે અમે તમને જણાવી દઈએ કે, મોટી મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, મુકેશ અંબાણી કરતા નીતા અંબાણીએ આપેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે, દેશના સૌથી ધનિક વ્યક્તિના ડેઇલી રૂટીન વિશે અમે તમને માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. દેશના ખુબજ ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી સવારે વહેલા ઉઠનાર વ્યક્તિઓની અંદર પણ સામેલ છે.
કેશભાઈ અંબાણી સવારના સમયે પાંચ વાગ્યાથી લઈને સાડા પાંચ વાગ્યાની આસપાસ ઉઠ્યા પછી દરરોજ કસરત અને જીમમાં વર્કઆઉટ કરવા માટે જાય છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ઘરનું નામ એન્ટિલિયા છે અને જીમ તેમના ઘરની અંદર બીજા માળે આવેલું છે. જીમમાંથી પાછા આવ્યા પછી તેઓ બાથ લેવાનું વધારે પસંદ કરે છે. ત્યાર પછી ધ્યાન કરવાનું કામ કરે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેનાના દેશના ખૂબ જ ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી ખુબ જ સાદું જીવન જીવવાનો ખૂબ જ વધારે પસંદ કરે છે. ધ્યાન કર્યા પછી 7:30 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં તેઓ પોતાના ઘરના 19 માં માળ ઉપર જઈને નાસ્તો કરે છે. મુકેશભાઈ અંબાણીના શુદ્ધ કાઠીયાવાડી ભોજન ખૂબ જ વધારે પસંદ છે. માહિતી મળી રહી છે કે, મુકેશભાઈ અંબાણીને નાસ્તામાં,
પપૈયાના જ્યુસ તેમાં દાળિયા અને દહીંની સાથે મીસી રોટી લેવાનું ખૂબ જ વધારે પસંદ છે. ત્યાર પછી તેઓ નવ વાગે થી લઈને 10 વાગ્યા સુધીમાં તેઓ પોતાના ઘર એટલે કે એન્ટિલિયા ની અંદર 14 મો માળે આવેલા પોતાના રૂમની અંદર ઓફિસ જવા માટે તૈયાર થાય છે. ત્યાર પછી 10 થી લઈને 11:00 વાગ્યા સુધીમાં તેઓ ઘરેથી ઓફિસ જવા માટે નીકળી જાય છે.
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને સફેદ કલરનો શર્ટ પહેરવો ખૂબ જ વધારે પસંદ છે. ઓફિસ જતા પહેલા મુકેશભાઈ અંબાણી તેના માતા કોકીલાબેન તેમજ તેમની પત્ની નીતા અંબાણી અને પોતાના બાળકોની સાથે અમુક સમય પસાર કરવાનો ખૂબ જ વધારે પસંદ કરે છે. ત્યાર પછી ઓફિસ જતા પહેલા તેઓ પોતાના માતા કોોકિલાબેન ના આશીર્વાદ લીધા વગર જતા નથી.
મુકેશ અંબાણી દેશના ખૂબ જ ધનિક વ્યક્તિ હોવા છતાં પણ ડાઉન તો અર્થ જીવવાની જીવનશૈલી ખૂબ જ વધારે પસંદ કરે છે. આ વાત ઉપરથી આપણે શીખવું જોઈએ કે, માણસ હંમેશા પોતાનું જીવન સાદગી રીતે જીવન જીવવું જોઈએ. ત્યાર પછી મુકેશભાઈ અંબાણી ઉપર બનેલી હેડ ઓફિસમાં 10 થી 12 કલાક સુધી કામકાજ કરે છે અને રાત્રિના 11 વાગ્યાની આસપાસ તેઓ ઘરે પાછા આવીને, ફ્રેશ થયા પછી પોતાના પરિવારની સાથે ડિનર કરે છે.