આ ક્રિકેટર એક સમયે કચરો વિણતો હતો અને આજે વિશ્વનો સૌથી મોટો ખેલાડી છે, વાંચો ભાવુક કરતી કહાની
આ ક્રિકેટર એક સમયે કચરો વિણતો હતો અને આજે વિશ્વનો સૌથી મોટો ખેલાડી છે, વાંચો ભાવુક કરતી કહાની

આ ક્રિકેટર એક સમયે કચરો વિણતો હતો અને આજે વિશ્વનો સૌથી મોટો ખેલાડી છે, વાંચો ભાવુક કરતી કહાની

કહેવાય છે કે મન હોય તો માળવે જવાઈ. કારણ કે જે છોકરો એક સમયે કચરો વિણતો હતો. તે આજે આ તે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટરમાં તેનું નામ છે. આજે આ ખેલાડીને વિશ્વનો સૌથી ટી-20 ખેલાડી માનવામાં આવે છે. આવો જાણીએ કોણ છે આ ખેલાડી…

આ ખેલાડીનું નામ છે ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડીઝનો બેટ્સમેન ક્રિસ ગેલ છે. ક્રિસ ગેલ આજે ખૂબ જ સારૂ જીવન જીવે છે. જમૈકામાં તેનું પોતાનું મોટું મકાન છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. પણ તમને જાણીને પણ આશ્ચર્ય થશે કારણ કે આ ખેલાડી એક સમયે એવો ગરીબ હતો કે તેને ખાવા માટે પણ ફાફા હતા. ખાવા માટે તે એક સમયે ચોરી કરતો હતો. ક્રિસ ગેલ રોજગારી મેળવવા કચરો પણ ઉપાડતો હતો. જ્યારે માતા શેરીમાં મગફળી વેચતા હતો.

તમને જણાવી દયે કે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે એક સમયે તે ખૂબ ભૂખ્યો હતો અને તેને ઘરે જમવા માટે કંઈ જ નહોતું.તેના ખિસ્સામાં પૈસા નહોતા,તેથી તેણે પેટ ભરવા માટે ચોરી પણ કરી હતી.બાળપણની કહાની કહેતી વખતે ગેલ તે ઇન્ટરવ્યૂમાં રડ્યો હતો.ગેલે કહ્યું કે જો તે ક્રિકેટ નહીં રમે તો આજે પણ તેમનું જીવન રસ્તાઓ પર વિતાવ્યું હોત.

ક્રિસ ગેઈલ જમૈકાની કિંગ્સ્ટન એક ખુબ સુંદર મકાનનો માલિક છે. તેની પાસે કરોડોની કાર પણ છે અને કરોડોનો માલિક છે. તેને પોતાનું બાળપણ ગરીબીમાં વિતાપ્યું હતું. ક્રિસનો પરિવાર ખુબ ગરીબ હતો. અને તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા આખો પરિવાર મજુરી કરતો હતો.

ગ્રીસનો પરિવાર ગરીબ હોવાથી તે પોતાનો અભ્યાસ કરી શક્યો ન હતો. તે માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છો. ગેલે જણાવ્યું હતું કે તેને ખાવા માટે રસ્તા પર કચરો પણ ઉપાડવો પડ્યો હતો.તે પ્લાસ્ટિકની બોટલો ઉપાડતો અને વેચતો અને પેટ ભરવા માટે ચોરી કરી હતી

ક્રિસ ગેલને આજે વિશ્વનો સૌથી મોટો ટી-20 ખેલાડી માનવામાં આવે છે. તેના નામે એવા રેકોર્ડ છે જ્યાં પહોંચવું અશક્ય લાગે છે. ગેલે ટી-20 ક્રિકેટમાં 13 હજારથી વધુ રન બનાવ્યા છે અને તેના બેટની સાથે 22 સદી છે.ગેલે ટી-20 ક્રિકેટમાં 978 સિક્સ ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published.