ત્રિદેવોમાં એક ભગવાન શિવના પ્રમુખ પર્વ મહાશિવરાત્રિ સ્વરૂપે દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. મહાશિવરાત્રિનો વ્રતને અમોઘ ફળ આપનાર દિવસ ગણાય છે. મહાશિવરાત્રિનો પર્વ હિન્દુઓ માટે ખૂબ ખાસ તહેવાર છે. શિવનો અર્થ કલ્યાણકારી, શિવ એટલે કે બાબા ભોલેનાથ, શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ અને રૂદ્ર સહિત અનેક નામ ભગવાન શંકર હિન્દુઓના શીર્ષ દેવાતાઓમાંથી એક છે. તે દેવોના દેવ મહાદેવ ગણાય છે.
આ વર્ષે શિવરાત્રિ ભોલેબાબાનો મહાપર્વ મહાશિવરાત્રિ 11 માર્ચે ફાગણ મહિનાના કૃષઅમ પક્ષની ત્રયદશીયુક્ત ચતુર્દશી તિથિ માનવામાં આવે છે. જ્યોતિષચાર્યો અનુસાર આ દિવસે ઘણા શુભ યોગ બની રહ્યાં છે. આ દિવસે વિશેષરૂપથી શિવયોગ અને સિદ્ધ યોગ બની રહ્યાં છે. નક્ષત્ર ઘનિષ્ઠ રહેશે. ચંદ્રમા મકર રાશિમાં વિરાજમાન રહેશે.
મહાશિવાત્રિ પારણા મુહૂર્તઃ 12 માર્ચ સવારે 6.36 મિનિટથી બપોરે 3.04 મિનિટ સુધી રહેશે.
માન્યતા છે કે, જો શિવજીના સાચા મનથી યાદ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈ જાય છે. કહેવાય છે કે, આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્ન થયા હતા.
હિન્દુ માન્યતા અનુસાર મહાશિવરાત્રી વર્શના અંતમાં આવે છે. એટલે આખા વર્ષમાં થયેલી ભૂલો માટે ભગવાન શિવને માફી માગવામાં આવે છે અને નવા વર્ષ માટે ઉન્નતિ અને સદગુણો આપે તેવી પ્રાર્થના કરવામાંઆવે છે.
આ વખતે આ છે ખાસ…
1.મહાશિવરાત્રિએ ભગવાન શિવજીની ચાર પ્રહરમાં વિશેષ પૂજા કરવાનું મહત્ત્વ છે. નિશિથ કાળમાં પૂજા 11 માર્ચ રાત્રે 12.15મિનિટની આસપાસ કરવામાં આવશે.
3.જીવનમાં થનાર પરિવર્તનોના કારણે બુધ ગ્રહ મહાશિવારત્રિએ રાશિ પરિવર્તન કરશે. બુધ મકરથી કુંભ રાશિમાં ગોચર કકરશે. 11 માર્ચ સવારે આશરે 11.40 મિનિટથી બુધ ગ્રહ માર્ગી થઈ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય..
नमः शवाय ओम नमः शिवाय પંચત્વમક મંત્ર છે. જેને પંચક્ષરી મંત્ર પણ કહેવાય છે. આ મંત્રનો જાપ કરવાથી મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરતાં-કરતાં આ મંત્રનો જાપ કરવો જોઈએ.
વ્રતના દિવસે नमः शवाय ओम नमः शिवाय નો જાપ કરો. તથા આખો દિવસ નિરાહર રહો. રોગી અશક્ત અને વૃદ્ધ દિવસમાં ફળાહાર કરી રાત્રે પૂજા કરી શકે છે.
Awesome blog! Is your theme custom made or did you download it from somewhere?
A theme like yours with a few simple adjustements would really
make my blog stand out. Please let me know where you got your design. With thanks
These are in fact great ideas in about blogging. You have touched some nice things here.
Any way keep up wrinting.
It’s going to be end of mine day, except before finish I am reading
this impressive article to improve my knowledge.
Hey there! Would you mind if I share your blog with my myspace group?
There’s a lot of folks that I think would really appreciate your content.
Please let me know. Thanks
Good day! Do you use Twitter? I’d like to follow you if
that would be okay. I’m undoubtedly enjoying your blog and look forward to
new posts.
Hi there! Do you know if they make any plugins to safeguard against hackers?
I’m kinda paranoid about losing everything I’ve worked
hard on. Any recommendations?
You’re so cool! I do not suppose I’ve truly read through anything like this
before. So wonderful to discover someone with original thoughts on this
subject matter. Seriously.. thanks for starting this up.
This site is something that’s needed on the internet, someone with some originality!
Hi there i am kavin, its my first occasion to commenting anyplace,
when i read this paragraph i thought i could also make comment due to this good
paragraph.
I am really inspired together with your writing talents and also with the structure on your blog.
Is this a paid subject or did you customize it yourself?
Anyway keep up the nice high quality writing, it’s rare to look a great weblog like this one these days..
Terrific article! This is the type of info that are supposed to be shared across the internet.
Shame on the seek engines for now not positioning this put up higher!
Come on over and talk over with my site . Thank you =)
It’s perfect time to make some plans for the future and it’s
time to be happy. I’ve read this post and if I could I wish to suggest
you some interesting things or advice. Perhaps you could write next articles referring
to this article. I desire to read even more things about it!
Hi, its good piece of writing about media print, we all be aware of media is
a enormous source of data.
Hey there I am so excited I found your blog, I really found you by error, while I
was browsing on Yahoo for something else, Anyways I am here now and would just like to say cheers for a fantastic post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to browse it all at the minute but I have bookmarked it and also included your RSS feeds,
so when I have time I will be back to read a lot more, Please do
keep up the fantastic job.
Do you mind if I quote a couple of your articles as long asI provide credit and sources back to your website?My blog site is in the very same niche as yours and my users would certainly benefit from some of the information you present here.Please let me know if this okay with you. Thanks!